'બેવોચ'ની પ્રમોશનલ ઇવેન્ટમાં પહોંચી પ્રિયંકા, કો-સ્ટાર્સ સાથે કરી મસ્તી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોસ એન્જલસઃ પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં જ અપકમિંગ ફિલ્મ 'બેવોચ'માં જોવા મળશે. પ્રિયંકાએ આ ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ તે સમગ્ર કાસ્ટ સાથે એક પ્રમોશનલ ઇવેન્ટમાં પહોંચી હતી. જ્યાં તેણે પોતાના કો સ્ટાર્સ સાથે ખૂબ મસ્તી કરી હતી. પ્રિયંકાએ આ ઇવેન્ટના ફોટોઝ અને વીડિયોઝ પોતાના સોશ્યિલ મીડિયા પર શૅર કર્યા છે. જેમાં તે એલેક્ઝેન્ડર અને કેલી સાથે ગીત ગાતી જોવા મળે છે. નોંધનીય છે કે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા વિલન વિક્ટોરિયાના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે ડ્વેન જ્હોનસન, જેક એફ્રોન, એલેક્ઝેન્ડર ડેડારિયો, કૈલી રોહરબાચ અને જ્હોન બાસ પણ છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...