તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર બાળકોની Mom હોવાં છતાં Hot અને Sexy લાગે છે આ સિંગર, શૅર કર્યો લુક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોસ એન્જલસઃ 34 વર્ષની અમેરિકન સિંગર ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શૅર કરીને સોશ્યિલ મીડિયામાં ચર્ચામાં છે. ચાર બાળકોની માતા નતાશા હેમિલ્ટને બિકીનીમાં ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં તે માત્ર બ્લેક લિન્જરી પહેરેલી જોવા મળે છે. આ ફોટો મેકઅપ વગરનો છે અને તેના વાળ પણ અસ્તવ્યસ્ત છે. નોંધનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં જ Charles Gay સાથે એંગેજમેન્ટની જાહેરાત કરી હતી.
 
શું લખ્યું નતાશાએ
-નતાશાએ બિકીનીમાં પોતાની બોડી ફ્લોન્ટ કરતી હોય તેવો ફોટો પોસ્ટ કરીને લખ્યું છે કે," મેં જે મહેનત કરી છે તેનું ફળ મળ્યું છે. ચાર બાળકોની માતા બન્યા પછી પણ આવું ફિગર મેળવીને હું ઘણી ખુશ છું."
-તેણે આગળ લખ્યું હતું કે, "તે ઘણો સમય અને ડેડિકેશન માગી લે છે. પરંતુ અશક્ય કશું જ નથી. હવે મારી ટૂર મુસાફરી શરૂ થશે બસ ઉનાળાની જ રાહ જોઇ રહું છું."
-નોંધનીય છે કે નતાશા હેમિલ્ટન ચાર બાળકોની માતા છે. તાજેતરમાં જ તે એટોમિક કિટન બેન્ડ ગ્રુપ સાથે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરીને પરત ફરી છે.
 
કોણ છે નતાશા
-નતાશા હેમિલ્ટન અમેરિકન સિંગર છે. જે એટોમિક કિટન ગ્રુપમાં પર્ફોર્મ કરે છે. તેમના આ ગ્રુપે અનેક ફોરેન ટૂર્સ કરી છે તેમજ અનેક જગ્યાએ પોતાનું પર્ફોર્મન્સ આપ્યું છે. એટોમિક કિટન ગ્રુપમાં નતાશા ઉપરાંત Kerry Katona, Liz McClarnon અને Michelle Heaton પણ છે.
-જ્યારે નતાશા 12 વર્ષની હતી ત્યારે જ તેણે ગાવાનું ચાલુ કર્યું હતું. અત્યાર સુધીમાં તેના  Right Now (2000), Feels So Good (2002), Ladies Night (2003) જેવા સ્ટૂડિયો આલ્બમ આવી ચૂક્યા છે.
-નતાશા સિંગર ઉપરાંત સોંગ રાઇટર, ડાન્સર અને એક્ટ્રેસ પણ છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ નતાશા હેમિલ્ટનના અન્ય Photos......
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો