તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિકીનીમાં જોવા મળ્યો આ એક્ટ્રેસનો Sexy અંદાજ, માણી Volleyballની મજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોસ એન્જલસઃ  ફેમસ એક્ટ્રેસ અને મોડેલ જોર્ગી પોર્ટર (Jorgie Porter) હાલ દુબઇની ટ્રીપ પર છે. 29 વર્ષની આ એક્ટ્રેસ દુબઇના દરિયા કિનારે તે બીચ વેકેશન પસાર કરે છે. બીચ પર તે વ્હાઇટ બિકીનીમાં ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. નોંધનીય છે કે જોર્ગીને ફેમસ મેગેઝિન FHM દ્વારા 2012માં હોટેસ્ટ ફિમેલ સોપ સ્ટારનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
 
વોલિબોલ સાથે સનબાથની માણી મજા
-Jorgie Porter વ્હાઇટ બિકીનીમાં જોવા મળી હતી. ઉપરાંત તેણે બીચ પર વોલિબોલની પણ મજા માણી હતી.
-તેણે બીચ પર વ્હાઇટ બિકીની સાથે અને સનગ્લાસિસ કેરી કરીને પોતાના લુકને કમ્પ્લિટ કર્યો હતો.
-ઉપરાંત તે મેકઅપ વગર જ આઉટીંગ કરતા અને બીચ પર સનબાથ લેતાં જોવા મળી હતી.
 
કોણ છે જોર્ગી પોર્ટર
-જોર્ગી મોડલ અને એક્ટ્રેસ છે. જે  Hollyoaksમાં તેના રોલ Theresa McQueenથી ફેમસ થઇ હતી. તેણે 'ડાન્સિંગ ઓન આઇસ' અને ફેમસ ટીવી સીરિઝ  'I'm a Celebrity...Get Me Out of Here'માં પણ કામ કર્યું છે.
-તે એ સમયે પણ ખૂબ ચર્ચામાં રહી હતી જ્યારે તેણે 'Celebs Go Dating'નામના રિયાલિટી શોમાં ભાગ લીધો હતો.
-ફેમસ મેગેઝિન FHMએ તેનો 2011માં ટોપ સેક્સિએસ્ટ વુમનમાં પણ સમાવેશ કર્યો હતો. આ યાદીમાં મેગેઝિને તેને 50મું સ્થાન આપ્યું હતું.
-તે અનેક બ્રાન્ડની રોલમોડેલ છે પરંતુ ખાસ તે યુકે સ્થિત સ્કિનકેર બ્રાન્ડ પ્રોએક્ટિવના એડવર્ટાઇઝિંગ કેમ્પેઇનની સ્ટાર છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, બીચ પર વોલિબોલની મજા માણતી Jorgie Porterના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો