તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાન્સપરન્ટ-શોર્ટ લેધર સ્કર્ટમાં પાર્ટીમાં આવી આ એક્ટ્રેસિસ, આમ ઘુરતા રહ્યા લોકો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લંડનઃ 18 માર્ચના રોજ હોલિવૂડ એક્ટ્રેસ કેટી પ્રાઈસે એક્ટર પતિ કીરન હેલરની બર્થ ડે પાર્ટી આપી હતી. જેમાં તે બોલ્ડ અંદાજમાં પહોંચી હતી. આ સિવાય 'બિગ બ્રધર' ફેમ નિક્કી ગ્રેહામ પણ પોતાના બોલ્ડ ડ્રેસને લઈ ચર્ચામાં આવી છે. નિક્કી ટ્રાન્સપરન્ટમાં તો કેટી આવી લેધર સ્કર્ટમાં
 
આ દરમિયાન નિક્કીએ બ્લેક કલરનો નેટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તેના અન્ડર ગાર્મેન્ટ જોવા મળી રહ્યા હતા. નિક્કી જેવી પાર્ટીમાં પહોંચી કે અનેક લોકો તેને ઘુરવા લાગ્યા હતા. તો અમુકે શરમથી નજર ઝુકાવી દીધી હતી. જ્યારે કેટી પ્રાઈસ લેધર સ્કર્ટમાં જોવા મળી હતી. તેમજ કેબમાંથી ઉતરતી વખતે ખૂબ જ મુશ્કેલીમાં પડી હોય તેમ લાગી રહ્યું હતું.

નિક્કીનો વેમ્પ લુક જોઈ સૌ હતા હેરાન

લંડનની ગિલગામેશ નાઈટ ક્લબમાં થયેલી આ પાર્ટીમાં નિક્કીને વેમ્પ લુકમાં જો સૌ કોઈ હેરાન હતા. ટ્રાન્સપરન્ટ(શીર ગાઉન)ડ્રેસની સાથે જ નિક્કીએ ડાર્ક મરૂન લિપસ્ટિકથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. આ સાથે જ તેણે હાઈ હિલ્સ સાથે ગળામાં બ્લેક બેલ્ટ પણ પહેર્યો હતો. ઉલ્લેખનીય છે કે નિક્કી અને કીરન અને બેસ્ટ ફ્રેન્ડ છે. બન્ને ઘણીવાર પાર્ટીમાં સાથે જોવા મળી ચૂક્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં કેટી પ્રાઈસે પતિના બર્થ ડે પર આપેલી પાર્ટીના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો