Home » Bollywood » Hollywood » Hollywood Actress Anne Hathaway Purchase 16 Crore Home

PHOTOS : આ એક્ટ્રેસે ખરીદ્યો 16 કરોડનો બંગલો, અંદરથી દેખાય છે આવો

Divyabhaskar.com | Updated - Dec 05, 2017, 01:46 PM

હોલિવૂડ એક્ટ્રેસ એની હૈથવેએ થોડા સમય પહેલા સી-સાઈડ પર એક બંગલો ખરીદ્યો છે.

  • Hollywood Actress Anne Hathaway Purchase 16 Crore Home
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    હોલિવૂડ એક્ટ્રેસ એની હેથવેનો બંગલો

    હોલિવૂડ એક્ટ્રેસ એની હૈથવેએ થોડા સમય પહેલા સી-સાઈડ પર એક બંગલો ખરીદ્યો છે. પાંચ બેડરૂમ અને 6 બાથરૂમ વાળા આ બંગલની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે. એનીનો આ બંગલો કોર્ટેઝ સ્ટાઈલનો છે. 5000 સ્કેવર ફૂટમાં ફેલાયેલા આ બંગલામાં ઈનડોર અને આઉટડોર કિચન છે. બંગલામાં એન્ટર કરતાની સાથે એક ગ્રાન્ડ રૂમ છે...

    બંગલમાં એન્ટર થતાની સાથે એક ગ્રાન્ડ રૂમ છે. આ રૂમમાં વોક કરવા માટે સારો સ્પેસ આપવામાં આવ્યું છે. બંગલામાં એક મોટો ડાઈનિંગ હોલ છે. આ હોલમાં ફાયર પ્લેસ પણ છે. સીટિંગ એરિયામાં મોટા-મોટા સોફા લગાવવામાં આવ્યા છે. રૂમમાં ગ્લાસના ડોર અને વિન્ડો છે. બંગલાની અંદર જે કિચનની અંદર મોટા-મોટા કેબિનેટ છે. તે ઉપરાંત બેસવા માટે વોલ-સોફા લગાવવામાં આવ્યા છે. બેડરૂમ અને બાથરૂમને વ્હાઈટ થીમથી ડેકોરેટ કરવામાં આવ્યું છે. બાથરૂમમાં બ્લેક એન્ડ વ્હાઈટ માર્બલ લગાવવામાં આવ્યા છે. આઉટસાઈડ એરિયામાં ગાર્ડન છે.

    આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ બંગલાના ફોટોઝ...

  • Hollywood Actress Anne Hathaway Purchase 16 Crore Home
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાઈનિંગ એરિયા
  • Hollywood Actress Anne Hathaway Purchase 16 Crore Home
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    સીટિંગ એરિયા
  • Hollywood Actress Anne Hathaway Purchase 16 Crore Home
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    કિચન
  • Hollywood Actress Anne Hathaway Purchase 16 Crore Home
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પોર્ચ એરિયા
  • Hollywood Actress Anne Hathaway Purchase 16 Crore Home
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    આઉટ સાઈડમાં ગાર્ડન
  • Hollywood Actress Anne Hathaway Purchase 16 Crore Home
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ટેરેસ
  • Hollywood Actress Anne Hathaway Purchase 16 Crore Home
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બેડરૂમ
  • Hollywood Actress Anne Hathaway Purchase 16 Crore Home
    બાથરૂમ
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ