તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામે આવ્યું 'XXX..'નું Trailer, સ્ટંટ અને એક્શનથી ભરપૂર છે ફિલ્મ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોસ એન્જલસઃ દીપિકા પાદુકોણ અને વિન ડીઝલની મોસ્ટ અવેઇટેડ હોલિવૂડ ફિલ્મ 'ટ્રિપલ એક્સ ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજ'નું ટ્રેલર સામે આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરમાં સ્ટંટ અને એક્શન ભરપૂર જોવા મળે છે. દીપિકા પાદુકોણ આ ફિલ્મથી પોતાનું હોલિવૂડ ડેબ્યૂ કરવા જઇ રહી છે.
જાન્યુઆરી 2017માં રીલિઝ થશે ફિલ્મ
'Guns, Girl And Global domination' વોઇસઓવરથી શરૂ થતા ટ્રેલરમાં સ્ટંટ સીન્સની ભરમાર જોવા મળે છે. ફિલ્મમાં વિન ડીઝલ એક 'ડિફરન્ટ સોલ્જર' તરીકે જોવા મળશે. આ ટ્રેલરમાં દીપિકાની પણ ઝલક જોવા મળે છે. જેમાં તે હાથમાં ગન્સ લઇને એક્શન સીન કરતી જોવા મળે છે. આ ફિલ્મમાં હોલિવૂડના ફેમસ એક્ટર સેમ્યૂલ એલ જેક્સન પણ જોવા મળશે. ડિરેક્ટર ડી.જે. કરૂસો દ્વારા ડિરેક્ટ કરાયેલી આ ફિલ્મ જાન્યુઆરી 2017માં રીલિઝ થશે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ ટ્રેલરની સ્ટિલ્સમાંથી લેવાયેલા અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો