Divya Bhaskar

Home » Bollywood » Hollywood » Bond Girl Halle Berry Captured On The Street Of Mumbai

કોઈ ઓળખી પણ ના શક્યું 'બોન્ડ ગર્લ'ને, મુંબઈના રસ્તાઓ પર જોવા મળી રખડતી

Divyabhaskar.com | Updated - Nov 10, 2017, 04:13 PM

ઓસ્કર વિજેતા હેલ બેરીને ફેમસ સ્કવેર મેગેઝીને તેને દુનિયાની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ આપ્યો હતો

  • Bond Girl Halle Berry Captured On The Street Of Mumbai
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈની સડકો પર હેલ બેરી
    મુંબઈઃ ટોચની હોલિવૂડ એક્ટ્રેસ અને બોન્ડ ગર્લ રહી ચૂકેલી હેલ બેરી હાલ મુંબઈમાં છે. તે કોઈને પણ કહ્યા વિના અચાનક મુંબઈ પહોંચી છે. આ વાતનો ખુલાસો હેલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોઝ પોસ્ટ કરી આપી છે. જેમાં તે મુંબઈની એક ભીડ વાળી સડક પર ફરતી જોવા મળી રહી છે. 51 વર્ષીય હેલ પોતાની બિનધાસ્ત લાઈફ સ્ટાઈલ માટે ફેમસ છે. થોડા દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે, તે 35 વર્ષના એક મ્યૂઝિક ડિરેક્ટરને ડેટ કરી રહી છે. લોકો પૂછી રહ્યા છે મુંબઈ આવવાનું કારણ
    -હેલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યું છે, "Take time to get lost today."
    -તેના ફોટો પર એક યુજરે લખ્યું છે,"તમારું ઈન્ડિયામાં સ્વાગત છે, તમે તમારો સ્ટે એન્જોય કરો, તો બીજા એક યુઝરે લખ્યું છે "હું શરત લગાવવા માટે તૈયાર છું, સડક પર કોઈ ઓળખી શક્યું નહીં હોય."
    -જ્યારે અન્ય લોકોએ એમ પણ કહ્યું કે, હેલ કદાચ કોઈ નવા પ્રોજેક્ટ માટે ઈન્ડિયા આવી છે.
    -આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા તેને 65 હજારથી વધુ લાઈક્સ મળી ગઈ હતી. મોટા ભાગના લોકો હેલને મુંબઈ આવવાનું કારણ પૂછી રહ્યા છે.
    -મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક્ટ્રેસ દિયા મિર્ઝા અને હેલ બેરી ફ્રેન્ડ છે. બેરીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કર્યાની થોડી વારમાં જ દિયા મિર્ઝાએ પોતાનો અને હેલ બેરીનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું,"The world is getting smaller and girls are owning their place. @ananya_birla and I with the most amazing @halleberry today!"
    - હેલે મુંબઈમાં એક સાંજનો ફોટો શેર કરતા મુંબઈ આવવાની વાત કન્ફર્મ કરી હતી. તેણે ફોટો સાથે લખ્યું છે,"Caught a sunrise in Mumbai today"
    નાની ઉંમરના બોયફ્રેન્ડને લઈ ચર્ચામાં આવી હતી હેલ
    -તાજેતરમાં હેલની ફિલ્મ 'ધ કિંગ્સમેન: ધ ગોલ્ડન સર્કલ પણ રીલિઝ થઈ છે.
    - 51 વર્ષીય હેલ બેરી થોડા દિવસ પહેલા પોતાના 35 વર્ષના મ્યૂઝિક ડિરેક્ટર એલેક્જેન્ડર ગ્રાન્ટ ઉર્પે એલેક્સ સાથેના અફેરને લઈ ચર્ચામાં આવી હતી.
    -હેલે પોતાના બોયફ્રેન્ડના કેટલાક ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તે ફોટો સાથે હેલે લખ્યું હતું, "માય બેલેન્સ(મારું સંતુલન."
    હેલીને થયો હતો ભૂત હોવાનો અહેસાસ
    -હેલીએ ખુલાસો કર્યો હતો કે, તેને ભૂત હોવાનો અહેસાસ થઈ ચૂક્યો છે.
    -તેણે જણાવ્યું હતું કે, "જ્યારે એક દિવસ ઘરે આવી ત્યારે નોકરે જણાવ્યું કે, મારા બાથરૂમમાં ચેર હલવાનો અવાજ આવી રહ્યો છે. મેં ફ્રીઝનો દરવાજો ખોલી જોયું, આ બધું જોઈ હું ડરી ગઈ"
    દુનિયામાં સૌથી સેક્સી સ્ત્રીનો ખિતાબ
    - ઓસ્કર વિજેતા હેલ બેરીને ફેમસ સ્કવેર મેગેઝીને તેને દુનિયાની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ આપ્યો હતો. તે સમયે તેની ઉંમર 42 વર્ષ હતી અને એક બાળકની મા બની ચૂકી હતી.
    આગળ જુઓ હેલ બેરીના વધુ ફોટોઝ
  • Bond Girl Halle Berry Captured On The Street Of Mumbai
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    હેલે મુંબઈની સાંજનો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલો એક ફોટો
  • Bond Girl Halle Berry Captured On The Street Of Mumbai
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    દિયા મિર્ઝાએ હેલ બેરી સાથેનો ફોટો શેર કરી તેના મુંબઈમાં હોવાની વાતની પુષ્ટી કરી
  • Bond Girl Halle Berry Captured On The Street Of Mumbai
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    17 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે હેલ બેરી
  • Bond Girl Halle Berry Captured On The Street Of Mumbai
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Bond Girl Halle Berry Captured On The Street Of Mumbai
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    હેલ બેરી 'જેમ્સ બોન્ડ' સીરિઝમાં કામ કરી ચૂકી છે
  • Bond Girl Halle Berry Captured On The Street Of Mumbai
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    'કિંગ્સમેન'ના એક્ટર સાથે હેલબેરી
  • Bond Girl Halle Berry Captured On The Street Of Mumbai
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    દીકરી સાથે હેલ બેરી
  • Bond Girl Halle Berry Captured On The Street Of Mumbai
    બાળપણમાં હેલ બેરી
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending