તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મસ્તીભર્યા મૂડમાં BF સાથે એન્જોય કરે છે આ Model, બિકીનીમાં લાગી Sexy

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોસ એન્જલસઃ અમેરિકન મોડલ ડેવોન વિન્ડસર (Devon Windsor) પહેલી એનિવર્સરી સેલિબ્રેશન કરી રહી છે. હાલ તે પોતાના બોયફ્રેન્ડ સાથે માયામીના ફ્લોરિડા બીચ પર એન્જોય કરતી જોવા મળે છે. નોંધનીય છે કે ડેવોન વિન્ડસર Victoria's Secretની સુપરમોડેલ છે અને તે ફેશન વર્લ્ડમાં ખૂબ ફેમસ છે.
 
બોયફ્રેન્ડ સાથે સેલિબ્રેટ કરે છે એનિવર્સરી
-ફ્લોરિડાના મિયામી બીચ પર ડેવોન વિન્ડસર રેડ બિકીનીમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. તે પોતાના બોયફ્રેન્ડ Johnny Dex સાથે મસ્તીભર્યા મૂડમાં જોવા મળી હતી.
- ડેવોન અને જ્હોની ગત વર્ષથી જ રિલેશનશીપમાં છે.
- બીચ પર તેણે પોની હેરસ્ટાઇલ સાથે ગોલ્ડ નેકલેસ અને મેચિંગ બ્રેસલેટ પણ પહેરી હતી. જેમાં તે પૂરી ફેશનિસ્તા લાગી રહી હતી.
 
ફેશનવર્લ્ડમાં ફેમસ છે ડેવોન વિન્ડસર
-અમેરિકન મોડલ ડેવોન વિન્ડસર ફેશનવર્લ્ડની સુપરમોડેલ છે. તે વિક્યોરિયા'સ સિક્રેટ માટે મોડલિંગ કરે છે.
-જ્યારે તે 14 વર્ષની હતી ત્યારથી જ ફેશન જગતમાં આવી હતી. પહેલા તે લોકલ એજન્સી માટે મોડલિંગ કરતી હતી. આ લોકલ એજન્સીએ તેને શૂટિંગ માટે લોસ એન્જલસ મોકલી હતી ત્યાં તે IMG Modelsના ધ્યાનમાં આવી હતી.
-સપ્ટેમ્બર 2013માં તેણે Prada બ્રાન્ડ માટે બિગ ફેશન શો કર્યો હતો. તે અત્યાર સુધીમાં  Elie Saab,Peter Som, Philipp Plein, Vera Wang, Victoria's Secret, Alexander McQueen જેવા ફેશન ટાયકૂન માટે રેમ્પવોક કરી ચૂકી છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ Devon Windsorના અન્ય Photos.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો