તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવોર્ડ નાઈટમાં આવો હતો બેલા-એશ્લેનો અંદાજ, રેડ કાર્પેટ પર ઉતર્યા સેલેબ્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લંડનઃ GQ Men ઓફ ધ યર એવોર્ડ્સ 2016નું લંડનની મોડર્ન આર્ટ ગેલેરીમાં કરવામાં આવ્યું હતું. એવોર્ડ ફંક્શનમાં અનેક સેલેબ્સ રેડ કાર્પેટ પર હોટ એન્ડ સ્ટાઈલીશ લુકમાં જોવા મળ્યા હતા. રેડ કાર્પેટ પર પ્લસ સાઈઝ મોડલ એશ્લે ગ્રેહામ ક્લીવેજ શો કરતી જોવા મળી. તો બીજી તરફ વર્લ્ડ ફેમસ મોડલ બેલ હૈદીદ ઓફ શોલ્ડર સ્કિન કલરના ડિઝાઈનર આઉટફિટમાં જોવા મળી. આ એક્ટ્રેસિસ પણ આવી સ્ટાઈલીશ લુકમાં
એવોર્ડ ફંક્શનમાં ડેજી લોવી, એલી ગ્લોડિંગ, કેલી રોહબ્રાચ, એડન ટર્નર, એમી સ્કચમર, ગ્રેસન પેરી, એલેક્જેન્ડર માઈકલ સહિત અનેક સેલેબ્સ રેડ કાર્પેટ પર ગોર્જીયસ લુકમાં જોવા મળી. ફંક્શનમાં અનેક કેટેગરીમાં આપ્યા એવોર્ડ.
આમને મળ્યા એવોર્ડ્સ
ટેલિવિઝન એક્ટર-એડન ટર્નર
જીનીયસ-રિકી ગ્રેવિસ
ડિઝાઈનર-એલેક્સજેન્ડર માઈકલ
વુમન-એમી સ્કચમ
બ્રાન્ડ-Tame Impala
ઈન્ટરનેશનલમેન-ક્રિસ પાઈન
ટીવી પર્સનાલિટી-બિયર ગ્રિસ્લ
હુગો બોસ મોડલ ઓફ ધ યર-બે હૈદીદ
હુગો બોસ મોસ્ટ સ્ટાઈલીશ મેન-માર્ક રોનસન
રાઈટર-ગ્રેસન પેરી
આગળની સ્લાઈડ્સમાં જુઓ રેડ કાર્પેટ પર ઉતરેલી હોલિવૂડ સેલેબ્સની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો