Divya Bhaskar

Home » Bollywood » Hollywood » American Comedian And Actor Ralphie May Dies At Age 45

અકસ્માતમાં તૂટ્યા હતા 42 હાડકાં, હવે હાર્ટ અટેકે લીધો આ કોમેડિયનનો જીવ

Divyabhaskar.com | Updated - Oct 08, 2017, 05:43 PM

અમેરિકન સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટર રાલ્ફીમેંનું હાર્ટ અટૈકથી મોત થઈ ગયુ છે.

  • American Comedian And Actor Ralphie May Dies At Age 45
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    45 વર્ષના રાલ્ફીનું હાર્ટ અટેકથી થયું મોત
    લાસ વેગાસ / મુંબઈ : અમેરિકન સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટર રાલ્ફીમેંનું હાર્ટ અટૈકથી મોત થઈ ગયુ છે. એક લીડિંગ અગ્રેજી વેબસાઈટ પ્રમાણે 45 વર્ષના રાલ્ફીનું શુક્રવારે મોત થઈ ગયુ હતુ. રાલ્ફીના નજીકના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સે સોશ્યિલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલી આપી હતી. ઉલ્લેખનીય છે કે રાલ્ફી 16નો હતો ત્યારે એક કાર અકસ્માતમાં તેના 42 હાડકા તૂટી ગયા હતા. જોકે તેમે ધીમે ધીમે રિકવરી કરી હતી. રાલ્ફીના ઓફિશિયલ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પરથી મળી મોતની જાણકારી...
    -રાલ્ફીના ઓફિશ્યિલ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પરથી એક ક્લોઝ ફ્રેન્ડે ટ્વિટ કર્યુ હતુ કે ‘દુખ સાથે જણાવી રહ્યાં છીએ કે આપણા મિત્ર રાલ્ફી મેનું અચાનક મોત થઈ ગયુ છે.’
    -‘તેણે લખ્યું ‘રાલ્ફી નિમોનિયા સામે લડી રહ્યો અને તેણે પોતાની હેલ્થની સારી કરવા માટે થોડા મહિનાઓથી પોતાના તમામ કાર્યક્રમોને રદ કરી દીધા હતા.’
    -‘શુક્રવારે લાસ વેગાસમાં એક પ્રાઈવેટ હાઉસમાં તેની ડેડ બોડી મળી હતી. તપાસ કર્યા પછી ખબર પડી કે તેનું મોત હાર્ટ અકેટના કારણે થયુ છે’
    -બે દિવસ પહેલા તેણે ગ્લોબલ ગેમિંગ એક્સપોમાં કેસીનો કોમેડિયન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો.
    આ શોથી મળી હતી ઓળખ
    -રાલ્ફીને 2003માં ‘લાસ્ટ કોમિક સ્ટેન્ડિંગ’ શોમાં બીજો નંબર મળ્યો હતો. આજે એ પ્લેટફોર્મ હતુ જેણે તેને એક જ રાતમાં મોટો સ્ટાર બનાવી દીધો હતો.
    -ટેનેસીમાં જન્મેલો અને આર્કન્સામાં મોટો થયેલો રાલ્ફીની છેલ્લી પરફોમન્સ ‘ધ ટુનાઈટ શો વિધ જે લીનો’ અને ‘ધ વેયન બ્રેડી શો’માં રહી.
    -તેણે 15 વર્ષની ઉંમરમાં 30 મિનિટમાં 27 પિઝ્ઝા સ્લાઈઝ ખાવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેનો આ રેકોર્ડ 10 વર્ષ સુધી કોઈ તોડી શક્યું નહોતું.
    -ઉલ્લેખનીય છે કે રાલ્ફીના મોત પછી તેની ફેમિલીમાં પત્ની લાહના તુર્નર, બાળકો છે.
    આગળની સ્લાઈડ્સમાં જુઓ, રાલ્ફીના ટ્વિટ્સ...
  • American Comedian And Actor Ralphie May Dies At Age 45
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • American Comedian And Actor Ralphie May Dies At Age 45
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • American Comedian And Actor Ralphie May Dies At Age 45
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • American Comedian And Actor Ralphie May Dies At Age 45
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • American Comedian And Actor Ralphie May Dies At Age 45
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • American Comedian And Actor Ralphie May Dies At Age 45
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • American Comedian And Actor Ralphie May Dies At Age 45
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • American Comedian And Actor Ralphie May Dies At Age 45
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • American Comedian And Actor Ralphie May Dies At Age 45
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • American Comedian And Actor Ralphie May Dies At Age 45
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending