Divya Bhaskar

Home » Bollywood » Hollywood » મેગનની ગેસ્ટ લિસ્ટમાં છે દેશી ગર્લ I Priyanka is on the guest list of Meghan Markle

બ્રિટનના શાહી લગ્નમાં ચમકી ભારતની બ્યૂટી, વિશ્વ સુંદરીઓમાં પડ્યો વટ

Divyabhaskar.com | Updated - May 19, 2018, 05:07 PM

પ્રિયંકા ચોપરા બ્રિટનના પ્રિન્સની પત્ની બનવા જઈ રહેલી મેગન માર્કલની ગેસ્ટ લિસ્ટમાં સમાલે છે

  • મેગનની ગેસ્ટ લિસ્ટમાં છે દેશી ગર્લ I Priyanka is on the guest list of Meghan Markle
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રિયંકા ચોપરા.

    મુંબઈઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા બ્રિટનના રોયલ વેડિંગમાં લેવેન્ડર વિવિએને વેસ્ટવૂડ સ્કર્ટ અને બ્લેઝર કોમ્બોની સાથે ક્લાસિ હેટમાં સેંટ જ્યોર્જ્ ચેપલ(ગ્રાઉન્ડ ઓફ વિંડસર કેસ્ટલ) ખાતે પહોંચી હતી. પ્રિયંકા ચોપરા બ્રિટનના પ્રિન્સની પત્ની બનવા જઈ રહેલી મેગન માર્કલની ગેસ્ટ લિસ્ટમાં સમાલે છે. હોલિવૂડ ટીવી સીરિઝ ‘ક્વાંટિકો’માં કામ કરનારી પ્રિયંકા ચોપરા અને ‘શૂટ્સ’માં કામ કરનારી મેગન માર્કલ છેલ્લા ઘણા વર્ષોથી મિત્રો છે અને પ્રિયંકાએ મેગનના ટાઈમ મેગેઝીનના 2018ના સૌથી પ્રભાવિત કરનારા 100 લોકોની યાદીમાં તેને સાથ આપવા બદલ એક નિબંધ લખ્યો હતો. પ્રિયંકા ચોપરા મેગનની અન્ય મિત્રો, જેમાં અમુક ‘શૂટ્સ’માં સામેલ હતી, તેમની સાથે આવી હતી. પ્રિયંકા ચોપરા મેગન માર્કલની બ્રાડ્સમેડ લિસ્ટમાં સામેલ નથી. પ્રિયંકા ચોપરા લંડનમાં લગ્નના દિવસ પહેલા જ આવી ગઈ હતી અને લગ્નના સ્થળની નજીક જ રહેતી. તેણે લગ્ન પહેલાની તૈયારીઓની અમુક તસવીરો પણ શેર કરી હતી.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................)

  • મેગનની ગેસ્ટ લિસ્ટમાં છે દેશી ગર્લ I Priyanka is on the guest list of Meghan Markle
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રિયંકા ચોપરા મેગનની મિત્રો સાથે આવી હતી જેમાં અમુક ‘શૂટ્સ’માં સામેલ એક્ટ્રેસિસ હતી.
  • મેગનની ગેસ્ટ લિસ્ટમાં છે દેશી ગર્લ I Priyanka is on the guest list of Meghan Markle
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રિયંકા લગ્નના એક દિવસ પહેલા આવી ગઈ હતી.
  • મેગનની ગેસ્ટ લિસ્ટમાં છે દેશી ગર્લ I Priyanka is on the guest list of Meghan Markle
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રિયંકા લંડનમાં પહોંચી ત્યારની અમુક તસવીરો શેર કરી હતી.
  • મેગનની ગેસ્ટ લિસ્ટમાં છે દેશી ગર્લ I Priyanka is on the guest list of Meghan Markle
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    એબીગેલ સ્પેન્સર અને પ્રિયંકા ચોપરા.
  • મેગનની ગેસ્ટ લિસ્ટમાં છે દેશી ગર્લ I Priyanka is on the guest list of Meghan Markle
    પ્રિંયકા ચોપરા મેગનની મિત્રો સાથે આવી હતી.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending