Divya Bhaskar

Home » Bollywood » Hollywood » મેગન માર્કલ-પ્રિન્સ હેરીના લગ્ન I Meghan Markle & Prince Harry Royal Wedding

આ છે બ્રિટનના Royal પરિવારની ભાવિ પુત્રવધૂ, બે જ વર્ષમાં પતિથી લીધા ડિવોર્સ

Divyabhaskar.com | Updated - May 19, 2018, 11:53 AM

મેગને પોતાનું ગ્રેજ્યુએશન નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી ઈન ઈલિનોઈસથી વર્ષ 2003માં કર્યો હતો

  • મેગન માર્કલ-પ્રિન્સ હેરીના લગ્ન I Meghan Markle & Prince Harry Royal Wedding
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    મેગન માર્કલ અને પ્રિન્સ હેરી.

    મુંબઈઃ મેગન માર્કલનો જન્મ 4 ઓગસ્ટ, 1981ના લૉસ એન્જેલસમાં થયો હતો. મેગન નાની હતી ત્યારે જ તેના માતા-પિતા ડોરિયા રાગલેંડ અને થોમસ માર્કલ એકબીજાથી અલગ થઈ ગયા હતા. મેગનનો ઉછેર મોટાભાગે તેની માતાએ જ કર્યો હતો. મેગને પોતાનું ગ્રેજ્યુએશન નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી ઈન ઈલિનોઈસથી વર્ષ 2003માં કર્યો હતો. મિસ માર્કલે Trevor Engelsonસાથે વર્ષ 2011માં જમૈકાના એક બીચ પર લગ્ન કર્યા હતા, જોકે બંને લગ્નના બે વર્ષ બાદ જ અલગ થઈ ગયા. મેગન સ્ત્રીસશ્કિતકરણ માટે પણ કામ કરે છે, તે વર્લ્ડ વિઝનની ગ્લોબલ રાજદૂત રહી ચૂકી છે અને યુએન વુમનની એડવોકેટ પણ રહી ચૂકી છે.

    જાણીતી એક્ટ્રેસ પણ છે મેગન....


    - મેગન એક એક્ટ્રેસ પણ છે અને તેણે ટેલિવીઝન ડ્રામા ‘સૂટ્સ’માં કામ કર્યું હતું, જેનાથી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. સૌપ્રથમ ઓનસ્ક્રીન અપિયરન્સની વાત કરીએ તો શો ‘જનરલ હોસ્પિટલ’માં મેગને એક નર્સનો નાનકડો રોલ કર્યો હતો. આ ઉપરાંત મેગને ‘અ લૉટ લાઈફ લવ’, ‘રિમેમ્બર મી’, ‘હોરિબલ બોસિસ’ અને ‘એન્ટી સોશિયલ’ જેવી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. ટાઈમ મેગેઝીને માર્કલને વર્ષ 2018ની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન આપ્યું હતું. 19 મેના 2018ના રોજ માર્કલ અને પ્રિન્સ હેરીના લગ્ન થશે, જે માર્કલના બીજા લગ્ન હશે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................)

  • મેગન માર્કલ-પ્રિન્સ હેરીના લગ્ન I Meghan Markle & Prince Harry Royal Wedding
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    મેગન એક એક્ટ્રેસ પણ છે.
  • મેગન માર્કલ-પ્રિન્સ હેરીના લગ્ન I Meghan Markle & Prince Harry Royal Wedding
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    19 મેના 2018ના રોજ માર્કલ અને પ્રિન્સ હેરીના લગ્ન થશે, જે માર્કલના બીજા લગ્ન હશે.
  • મેગન માર્કલ-પ્રિન્સ હેરીના લગ્ન I Meghan Markle & Prince Harry Royal Wedding
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ટાઈમ મેગેઝીને માર્કલને વર્ષ 2018ની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન આપ્યું હતું.
  • મેગન માર્કલ-પ્રિન્સ હેરીના લગ્ન I Meghan Markle & Prince Harry Royal Wedding
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મેગને ટેલિવીઝન ડ્રામા ‘સૂટ્સ’માં કામ કર્યું હતું.
  • મેગન માર્કલ-પ્રિન્સ હેરીના લગ્ન I Meghan Markle & Prince Harry Royal Wedding
    મેગન માર્કલ.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending