પાયરેટ્સ ઓફ કેરેબિયનઃ આ ફિલ્મના એક સીનમાં ક્રૂ મેમ્બર કાઉબોય હેટ પહેરેલો જોવા મળ્યો હતો.
મુંબઈઃ એક ફિલ્મ બનાવવા પાછળ અનેક લોકોની મહેનત જોડાયેલી હોય છે, પછી તે બોલિવૂડની ફિલ્મ્સ હોય કે હોલિવૂડની...ફિલ્મના ડિરેક્ટર્સ પણ એમ ઈચ્છતા હોય છે કે તેમની ફિલ્મ્સમાં કોઈ ભૂલ ના હોય અને ફિલ્મ સહજતાથી ચાલે. જોકે, ગમે તેટલું ધ્યાન રાખવા છતાંય હોલિવૂડ ફિલ્મ્સમાં સાવ નાની ભૂલો રહી જતી હોય છે. ઘણીવાર તો દર્શકોનું આ ભૂલો પર ધ્યાન પણ જતું નથી.
'પાઈરેટ્સ ઓફ કેરેબિયન'થી લઈને 'લોર્ડ ઓફ ધ રિંગ્સ' જેવી સુપરડુપર હિટ ફિલ્મમાં સાવ સામાન્ય ભૂલો રહી ગઈ છે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, હોલિવૂડની સુપરહિટ ફિલ્મ્સમાં રહેલી ભૂલો...)