• Home
  • Bollywood
  • Gujarati Cinema
  • મળો, આ છે કિંજલ દવેની ભાભી, હાલમાં જ ભાઈની થઈ હતી સગાઈ, kinjal dave brother akash dave recently got engaged

મળો, આ છે કિંજલ દવેની ભાભી, હાલમાં જ ભાઈની થઈ હતી સગાઈ

divyabhaskar.com

May 03, 2018, 12:04 PM IST
જાગૃતિ જોષીના જન્મદિવસ પર ગિફ્ટ આપતી કિંજલ દવે
જાગૃતિ જોષીના જન્મદિવસ પર ગિફ્ટ આપતી કિંજલ દવે

અમદાવાદઃ થોડા સમય પહેલાં જ 'ચાર ચાર બંગડીવાળી' સિંગર કિંજલ દવેના ભાઈ આકાશ દવેએ પણ સગાઈ કરી તેવા ન્યૂઝ હતાં. કિંજલ દવેના પિતા લલિતભાઈએ સોશ્યિલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. નોંધનીય છે કે કિંજલ દેવનો ભાવિ પતિ પવન જોષી પણ આ જ ગામનો છે. જોકે, આ સમયે કિંજલ દવેની ભાભીની તસવીરો કે તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.


આ છે કિંજલ દવેની ભાભીઃ
કિંજલ દવેની ભાભીનું નામ જાગૃતિ જોષી છે. લાડમાં તેને બધા સોનુ કહીને બોલાવે છે. 20 ફેબ્રુઆરીએ જાગૃતિનો જન્મદિવસ હતો અને કિંજલ દવેએ તેને ગિફઅટ આપતી એક તસવીર પણ શૅર કરી હતી.


21 એપ્રિલે કરી સગાઈઃ
કિંજલ દવેના ભાઈ આકાશની સગાઈ સરીયદ ગામે કરવામાં આવી હતી. લલિતભાઈએ સગાઈની તસવીરો શૅર કરી હતી.

X
જાગૃતિ જોષીના જન્મદિવસ પર ગિફ્ટ આપતી કિંજલ દવેજાગૃતિ જોષીના જન્મદિવસ પર ગિફ્ટ આપતી કિંજલ દવે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી