વેસ્ટ ઈન્ડિઝમાં પ્રી-હનિમૂન કરે છે \'ચક દે ગર્લ\' અને ઝહીર, બીચ પર માણે છે મજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 24 એપ્રિલના રોજ 'ચક દે ગર્લ' તરીકે જાણીતી બનેલી બોલિવૂડ એક્ટ્રેસ અને ક્રિકેટર ઝહીર ખાને સગાઈ કરી હતી. હવે તેઓ લગ્ન કરવાની તૈયારીઓમાં છે. હાલ આ કપલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. તેમજ  ટીમ ઈન્ડિયા પણ વીન્ડીઝ ટૂર પર છે. આથી ઝહીર કોમેન્ટટેટિંગ ડિપાર્ટમેન્ટમાં કેરેબિયન પહોંચી ગયો છે. તે સાથે ફિયાન્સી સાગરિકા ઘાટગેને પણ લઈ ગયો છે.
એન્જોય કરી રહ્યા છે પ્રી-હનિમૂન પીરિયડ
કેરેબિયનમાં બન્ને બિચિસથી લઈને વિવિધ સ્થળો પર પ્રી-હનિમૂન પીરિયરડ એન્જોય કરી રહ્યા છે. સાગરિકાએ આ વેકેશનના કેટલાક ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કર્યા છે. તેઓ હાલ એન્ટીગુઆમાં જલસા કરી રહ્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં સાગરિકા અને ઝહીર ખાનના વેકેશન ફોટોઝ