તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In The Trailer Of XXX: The Return Of Xander Cage, Deepika Hardly Seen For 3 4 Seconds

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપિકાની \'XXX..\'નું ટ્રેલર જોઈ રોષે ભરાયા ચાહકો, ટ્વિટર પર ઉડી મજાક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની હોલિવૂડ એક્ટ્રેસ 'ટ્રેપલ એક્સ ધ રિટર્ન ઓફ એક્સઝેન્ડ કેજ'ની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોતા હતાં. જોકે, આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતાં જ દીપિકાના ચાહકો નિરાશ થઈ ગયા છે. દીપિકાની આ ફિલ્મની ચર્ચા છેલ્લાં ઘણાં મહિનાથી થતી હતી. કહેવામાં આવતું હતું કે દીપિકા આ ફિલ્મમાં મહત્વનો રોલ પ્લે કરી રહી છે. જોકે, દોઢ મિનિટના ટ્રેલરમાં દીપિકા માત્ર 3-4 સેકન્ડ જોવા મળે છે, જેમાં લાગે છે કે દીપિકા માત્ર ફિલ્મમાં શો-પીસની જેમ જોવા મળશે. પૂરા ટ્રેલરમાં વિન ડીઝલ છવાઈ ગયો છે. દીપિકા માત્ર ત્રણ ફ્રેમમાં જોવા મળે છે. ટ્રેલર જોયા બાદ દીપિકાના ચાહકોએ ટ્વિટર પર મજાક ઉડાવી હતી.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ચાહકોએ ઉડાવી ટ્વિટર પર મજાક...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો