• Gujarati News
  • Fashion Disasters Of Bollywood, Worst Bollywood Fashion Disasters

OMG: તૈયાર થયા બાદ આ અભિનેત્રીઓ ભૂલી ગઈ અરીસો જોવાનું ને થઈ ફજેતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી, પરિણીતી ચોપરા, કંગના અને ઈશા કોપીકર)
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રીઓ પાર્ટી, ઈવેન્ટમાં એકદમ ગ્લેમરસ લાગે તે રીતે તૈયાર થઈને જતી હોય છે. જોકે, ઘણીવાર આપણી આ બોલિવૂડ અભિનેત્રીઓ આઉટફિટ પહેરવામાં સહેજ પણ ધ્યાન આપતી નથી અને તેને કારણે તે ગ્લેમરસ દેખાવવાને બદલ એકદમ ભદ્દી લાગતી હોય છે.

અભિનેત્રીઓને આ રીતે જોઈને ચાહકોને નવાઈ લાગે છે અને તેમને લાગે છે કે આ અભિનેત્રીઓ તૈયાર થયા બાદ અરીસામાં પોતાને જોતી હશે કે એમ જ જોયા વગર બહાર નીકળી જતી હશે.

કરિના કપૂર, દીપિકા, વિદ્યાથી લઈને અનેક અભિનેત્રીઓ ફેશન ડિઝાસ્ટરનો ભોગ બની ચૂકી છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અભિનેત્રીઓ ભૂલીને નીકળી ગઈ ઘરની બહાર....)