તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યારે શાહરૂખના બંગલામાં આવી ભૂતની! થયો આવો હાલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ શાહરૂખ ખાને મંગળવારે ફેસબુક પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તે જણાવી રહ્યો છે કે તેના બંગલા 'મન્નત'માં એક ભૂતની ઘુસી ગઇ છે. વીડિયોની શરૂઆતમાં એસઆરકે એવું કહેતા જણાય છે કે કોઇ ભૂત-બૂત હોતું નથી. પરંતુ અચાનક જ કોઇ યુવતીનો અવાજ આવે છે અને તે ડરથી પોતાના રૂમના સોફા પર પડી જાય છે. જ્યારે શાહરૂખ તેને પૂછે છે કે તુ કોણ છે? ત્યારે તે પોતાની ઓળખ ફ્રેન્ડલી ભૂત 'શશિ' તરીકે આપે છે

કોણ છે આ ભૂતની
હકીકતમાં શાહરૂખે આ વીડિયો અનુષ્કા શર્માની ફિલ્મ 'ફિલ્લૌરી'ના પ્રમોશન માટે પોસ્ટ કર્યો છે. આ ફિલ્મમાં અનુષ્કા ભૂતનીનો રોલ કરી રહી છે. અનુષ્કા ઉપરાંત દિલજીત દોસાંજ પણ 'ફિલ્લૌરી'માં મહત્વના રોલમાં જોવા મળશે. અંશઇ લાલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને અનુષ્કા અને તેના ભાઇ કરનેશ શર્માએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 24 માર્ચે રીલિઝ થશે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, શાહરૂખ ખાન અને શશિ (અનુષ્કા શર્મા)ના Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો