કરિશ્માને પણ આ તસવીરો જોઈ પોતાની પર આવશે શરમ, આવો હતો Weird લુક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ તાજેતરમાં જ કરિશ્મા કપૂરે પોતાનો 43મો જન્મદિવસ (25 જુન) સેલિબ્રેટ કર્યો હતો. નોંધનીય છે કે કરિશ્મા આજે જેટલી ગ્લેમરસ લાગે છે. તેટલી બોલિવૂડ ડેબ્યૂ દરમિયાન સુંદર લાગતી નહોતી. તે સમયના ફોટોઝ જોવામાં આવે તો તેનો વિચિત્ર લુક જોવા મળે છે. આ પેકેજમાં કરિશ્માના એવા જ અન્ય ફોટોઝ બતાવીશું.
 
ફિલ્મ 'પ્રેમ કેદી'થી કર્યું ડેબ્યૂ
કરિશ્માએ 1991માં ફિલ્મ 'પ્રેમ કેદી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તે માત્ર 17 વર્ષની હતી. કરિશ્માનું ફિલ્મી કરિયર સારૂ રહ્યું છે. તેણે 'રાજા બાબુ' (1994), 'સુહાગ' (1994), 'કુલી નં.1' (1995), 'ગોપી કિશન' (1994), 'રાજા હિંદુસ્તાની' (1996), 'સાજન ચલે સસુરાલ' (1996) સહિત અનેક હિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેણે વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતાં. તેના બે બાળકો સમાયરા અને કિયાન રાજ છે. જોકે, હવે આ બન્નેના ડિવોર્સ થયા છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ, કરિશ્માના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...