તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્ન પહેલા આવી લાગતી હતી શાહિદની Wife, જુઓ Unseen Photos

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ થોડા દિવસ પહેલા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે બાળકોને ઘરે છોડીને ઓફિસ જનાર મહિલાઓ પર ટિપ્પણી કરતા એક કોન્ટ્રાવર્શિયલ નિવેદન આપ્યું હતું. મીરાએ કહ્યું હતું કે તેની દીકરી મીશા કોઇ 'ગલૂડિયું' નથી કે જેને તે ઘર પર રાખીને દિવસમાં માત્ર 1 કલાક જ તેની સાથે પસાર કરે. આ નિવેદનને લઇને મીરાની ખૂબ ટીકા થઇ હતી. શાહિદે તેનો બચાવ કરીને કહ્યું હતું કે,'મીરાએ આ વાત પોઝિટીવ એન્ગલથી કરી હતી. લોકોએ તેને પોતાની રીતે સમજ્યાં અને તેમની લાગણી હર્ટ થઇ હતી. પરંતુ સાચી વાત તો એ કે આપણે જે સમયમાં રહીએ છીએ ત્યાં લોકોની લાગણી જલદી ઘવાઇ જાય છે. આથી તમે દરેક લોકોને ખુશ ના રાખી શકો.'
 
2015માં થયા હતાં મીરા-શાહિદના લગ્ન
મીરા રાજપૂતે જુલાઇ 2015માં શાહિદ કપૂર સાથે લગ્ન કર્યા હતાં. મીરા દિલ્હીની રહેવાસી છે. લગ્ન દરમિયાન મીરા અને શાહિદ વચ્ચે એજ ગેપની ખૂબ ચર્ચા થઇ હતી. લગ્ન પછીના એક વર્ષ બાદ જ મીરાએ 26 ઓગસ્ટ 2016માં દીકરી મીશાને જન્મ આપ્યો. દીકરીના જન્મ પછી મીરા હવે જાહેરમાં પણ દેખાય છે. તાજેતરમાં જ મીરા શાહિદ કપૂર સાથે 'કોફી વિથ કરન'ની પાંચમી સીઝનમાં પહોંચી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, મીરા રાજપૂતની વાતો અને લગ્ન પહેલાના Photos...
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો