તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TVની સીધી સાદી વહુએ આપ્યા બેડરૂમ સીન્સ, બતાવ્યા બોલિવૂડના કાળા કામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટ ચાલુ માસના અંતમાં તેની વધુ એક વેબ-સીરિઝ રીલિઝ કરી રહ્યા છે. તાજેતરમાં રીલિઝ થયેલા આ ટ્રેલરમાં બોલિવૂડના ડાર્ક સિક્રેટ્સ ખુલા પડતા જોવા મળે છે. ટીવીની વહુ જોવા મળશે બોલ્ડ અને બિનધાસ્ત અંદાજમાં
 
'સ્પોટલાઈટ' નામની આ સીરિઝમાં 'દહલીઝ'(સ્વાધીનતા) ફેમ ત્રિધા ચૌધરી બોલ્ડ, બિનધાસ્ત અને મહત્વકાંક્ષી યુવતીના રોલમાં જોવા મળશે. તે તેની કરિયરમાં કોઈપણ ભોગે સફળતા મેળવવા માગતી હોય છે. તે તેના કો-સ્ટારના પ્રેમમાં પડે છે અને એક સ્ટીમી અફેર શરૂ થાય છે અને અનેક વિવાદો સાથે ટ્વિસ્ટ તથા ટર્ન્સ આવે છે.
 
ગ્લેમર વર્લ્ડનું કાળું સત્ય બતાવ્યું હોવાનો દાવો
આ ટ્રેલરમાં દાવો કરવામાં આવ્યો છે કે, સીરિઝમાં ગ્લેમર ઈન્ડસ્ટ્રી પાછળનું કાળું સત્ય જોવા મળશે. જોકે આ પ્રકારની સ્ટોરી આ પહેલા 'પેજ 3' અને 'ફેશન' જેવી અનેક ફિલ્મ્સમાં જોવા મળી ચૂકી છે. આ સીરિઝમાં ત્રિધા સિવાય આરિફ ઝકરીયા, સિદ મક્કર, કુણાલ પંડિત અને રાજેશ ખેરા પણ જોવા મળશે. જ્યારે ડિરેક્શન સુહૈલ તાતારીએ કર્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં 'સ્પોટલાઈટ' ટ્રેલરના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો