તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

31 વર્ષની એક્ટ્રેસનું થયું Transformation, ફિલ્મ માટે બની 14 વર્ષની છોકરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ 'જોલી એલએલબી 2'માં પ્રેગ્નન્ટ લેડી હિના સિદ્દીકીનો રોલ કરનાર 31 વર્ષની સૈયાની ગુપ્તાએ તાજેતરમાં જ પોતાના ટ્રાન્સફોર્મેશનથી સૌને આશ્ચર્યમાં નાખ્યા છે. હકીકતમાં સૈયાની પોતાની અપકમિંગ ફિલ્મમાં 14 વર્ષની બાળકીનો રોલ કરી રહી છે. તાજેતરમાં જ આ રોલની પહેલી ઝલક જોવા મળી છે. જેમાં સૈયાનીનું ટ્રાન્સફોર્મેશન જોવાલાયક છે.
 
આ ફિલ્મમાં બની 14 વર્ષની બાળકી
કેટરિના કૈફ અને રણબિર કપૂર સ્ટારર ફિલ્મ 'જગ્ગા જાસૂસ'માં સૈયાની પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે 14 વર્ષની બાળકીનો રોલ કરી રહી છે. સૈયાનીના આ કેરેક્ટરનો ફોટો સામે આવ્યો છે. જેમાં સૈયાની સ્કૂલ ડ્રેસ, બે ચોટલી સાથે બાળકીના લુકમાં જોવા મળે છે. અનુરાગ બસુના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 7 એપ્રિલના રોજ રીલિઝ થવાની હતી. જોકે આ ફિલ્મ હવે જુલાઇમાં રીલિઝ થશે એવી ચર્ચા છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય Photos....
  
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો