પિતાની વિરૂદ્ધ જઈને આ એક્ટ્રેસ બની Item Dancer, હવે કરે છે લાખોમાં કમાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ભોજપુરી ફિલ્મ્સની આઇટમ ગર્લ સીમા સિંહને 'ડાન્સિંગ ક્વીન' પણ કહે છે. લોકો તેના ડાન્સના અંદાજના કારણે તેની તુલના વેટરન એક્ટ્રેસ અને ડાન્સર હેલન સાથે કરે છે. આ કારણોસર તેને 'ભોજપુરી હેલન'ના નામથી પણ ઓળખવામાં આવે છે. સીમાએ અત્યાર સુધીમાં આશરે 250 કરતા વધારે ભોજપુરી ફિલ્મ્સ કરે છે તેમજ 400થી વધુ ફિલ્મ્સાં આઇટમ ડાન્સ કર્યા છે. તે એક આઇટમ ડાન્સ માટે 1થી દોઢ લાખ રૂપિયા ચાર્જ કરે છે. થોડા મહિના પહેલા રીલિઝ થયેલી એક હિટ ભોજપુરી ફિલ્મના કારણે તે ખૂબ ચર્ચામાં હતી.

પાપા નહોતા ઇચ્છતા કે હું ફિલ્મ્સમાં આવું 
- સીમાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પાપા ઇચ્છતા નહોતા કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે. તેણે જણાવ્યું કે તે આજે કંઇપણ છે તે તેની મોમના સપોર્ટને કારણે છે.
- સીમાએ જણાવ્યું કે તેને નાનપણથી જ ફિલ્મ્સમાં કામ કરવાનો શોખ હતો. તેનો ડાન્સ જોઇને ફ્રેન્ડ્સ ફિલ્મમાં જવાની સલાહ આપતાં હતાં.
- સીમાએ જણાવ્યું કે તે પહેલા સ્ટેજ શો કરતી હતી ત્યારબાદ ફિલ્મ્સમાં આવી.
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, પ્રિયંકા સાથે સીમા સિંહે કર્યું છે કામ....)
અન્ય સમાચારો પણ છે...