Bold લુકમાં જોવા મળી ટાઇગરની 'GF', શૅર કર્યો બિકીની Photo

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ એક્ટ્રેસ દિશા પટનીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક જુનો ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં દિશા ફરી બોલ્ડ અવતારમાં જોવા મળે છે. આ ફોટોમાં દિશા પીચ કલરની બિકીની પહેરીને બીચ પાસે ઊભી છે. દિશાએ આ ફોટો શૅર કરીને તેનું કેપ્શન "❤Beach life.. missing the breeze❤" આપ્યું હતું. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા દિશા એક એવોર્ડ ફંક્શનમાં બોલ્ડ ડ્રેસ પહેરીને પહોંચી હતી. જેના લીધે તે ખૂબ ચર્ચામાં રહી હતી.
 
પર્સનલ લાઇફના લીધે રહે છે ચર્ચામાં
દિશા પોતાની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહે છે. ટાઇગર અને દિશા પોતાના રિલેશનને માત્ર દોસ્તીનું નામ આપે છે પરંતુ તેઓ વારંવાર ડિનર ડેટ દરમિયાન જોવા મળે છે. નોંધનીય છે કે ટાઇગર અને દિશા રોમાન્ટિક સોંગ 'બેફિક્રા'મં જોવા મળ્યા હતાં.
 
આવી છે દિશાની ફિલ્મી સફર
દિશાએ 2016માં સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ 'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી દિશા જેકીચાનની ફિલ્મ 'કુંગ ફૂ યોગા'માં જોવા મળી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ દિશાના અન્ય Photos...
અન્ય સમાચારો પણ છે...