તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'Boyfriend' સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી સોનાક્ષી સિંહા!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા થોડાં દિવસો પહેલાં કહેવાતા બોયફ્રેન્ડ બંટી સચદેવ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં જોવા મળી હતી. તેની એક તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે. આ ફોટોમાં સોનાક્ષી, બંટી સિવાય સોહેલ ખાનનો પુત્ર નિર્વાણ ખાન પણ છે. ઉલ્લેખનીય છે કે બંટી, સોહેલ ખાનની પત્ની સીમા સચદેવનો ભાઈ છે. ઉલ્લેખીય છે કે બંટી સચદેવનું સુસ્મિતા સેન સાથે પણ અફેયર હતું.
ક્યારથી ચાલી રહ્યું છે 'અફેયર'
કહેવાય છે કે 2012થી સોનાક્ષી બંટીને ડેટ કરે છે. બંટીએ સોનાક્ષીની એન્ડોર્સમેન્ટ ડિલ મેનેજ કરવાનું શરૂ કર્યું ત્યારથી બંને વચ્ચે સંબંધો બંધાયા છે. જોકે, બંટી અને સોનાક્ષીમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી.

સોનાક્ષીની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો હતો બંટીઃ
બંટી હાલમાં જ સોનાક્ષીની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન બંને વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળ્યું હતું. બંટી પૂર્વ મિસ યુનિવર્સ અને એક્ટ્રેસ સુસ્મિતા સેનને પણ ડેટ કરી ચૂક્યો છે.

હાલમાં શું કરે છે સોનાક્ષીઃ
સોનાક્ષી હાલમાં પોતાની ત્રણ ફિલ્મ્સ રીલિઝ થાય તેની રાહ જોવે છે. 'અકીરા'નું ટ્રેલર આવી ગયું છે. આ ફિલ્મ 2 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે. આ સિવાય 'ફોર્સ 2' અને 'નૂરી'નું શૂટિંગ ચાલે છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સોનાક્ષીના કહેવાતા પ્રેમી બંટી સચદેવની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો