તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Photos: ફ્લાઇટમાં કમ્પોઝ થયું ગીત, આ રીતે લખનૌની ગલીઓમાં થયું શૂટિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખનૌઃ આલ્બમ સોંગ 'લાલ દુપટ્ટા..' સોશ્યિલ મીડિયા પર વાયરલ બન્યું છે. તેને 19 જુલાઇ(મંગળવાર) બપોરે 1 વાગ્યા સુધીમાં 2,675,435 લોકો જોઇ ચૂકયા છે. તેની સિંગર/કમ્પોઝર અનુપમા રાગ છે અને આ સોંગને મિકા સિંહે પોતાનો અવાજ આપ્યો છે. આ સોંગનું શૂટિંગ ઉર્વશી રાઉતેલા, મિકા સિંહ અને અનુપમા રાગે લખનૌની ગલીઓમાં કર્યું છે.
ફ્લાઇટમાં કમ્પોઝ કર્યું ગીત
-અનુપમા રાગે જણાવ્યુ કે તે ફ્લાઇટમાં હતી ત્યારે તેણે 'લાલ દુપટ્ટા...' ગીત કમ્પોઝ કર્યું હતું.
-ત્યારબાદ તેણે સિંગર મિકા સિંહને આ ગીત સંભળાવ્યું જે તેને પસંદ આવ્યું.
-આ ગીતનું રેકોર્ડિંગ ગત વર્ષે ડિસેમ્બરમાં થયું હતું.
- આ વર્ષે જાન્યુઆરીમાં લખનૌમાં અલગ-અલગ જગ્યાએ શૂટિંગ થયું હતું.
લોકોએ પસંદ આવી રહ્યું છે ગીત
-અનુપમાએ કહ્યું હતું કે, "તેને એ વાતની ખુશી છે કે આ ગીતમાં લખનૌ છે."
-"આ ગીતમાં અહીંની નવાબશાહી, ચિકન તેમજ અહીંના બિલ્ડિંગ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે."
-"લાલબાગની એક બિલ્ડિંગને પણ આ ગીતમાં લેવામાં આવી છે."
-"આ બિલ્ડિંગ વીડિયોમાં ઇન્ટરનેશનલ લૂક આપી રહી છે."
-આ ગીતની ખાસ વાત એ છે કે તેનું શૂટિંગ લાઇવ ઓડિયન્સની વચ્ચે કરવામાં આવ્યું છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ફિલ્મના શૂટિંગના Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો