તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભણશાલીની ફિલ્મ 'પદ્માવતી'માં દીપિકા સાથે જોવા મળશે શાહિદ કપૂર!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ સંજય લીલા ભણશાલી પદ્માવતી બનાવવા જઇ રહ્યા છે. જેમાં તેના ફેવરિટ એક્ટર રણવિર સિંહ અને દીપિકા પાદુકોણ જોવા મળશે. જ્યારે રાજા રાવલ રતનસિંહના રોલ માટે શાહિદને સાઇન કરવામાં આવે તેવી શક્યતા છે.
ટીવી કલાકાર સાથે રોમાન્સ કરવા નથી ઇચ્છતી દીપિકા
-સૂત્રોના મતે આ રોલ દમદાર નથી જેથી ભણસાલી કોઇ ટીવી કલાકારને લેવા ઇચ્છતા હતાં. પરંતુ દીપિકાને સ્ક્રિન પર કોઇ ટીવી કલાકાર સાથે રોમાન્સ કરવાનું પસંદ ન હતું.
-આ વાત તેણે ભણશાલીને જણાવી જેથી ભણશાલીએ આ રોલ માટે શાહિદ કપૂરનું નામ વિચાર્યું છે.
આગળની સ્લાઇડ્સમાં શાહિદ કપૂર અને દીપિકા પાદુકોણના Photos..
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો