એવું તે શું થયું કે શાહરૂખની બહેનને લાગ્યો માનસિક આઘાત, આજે પણ છે અસર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ હાલ શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'ને લઈ ચર્ચામાં છે. શાહરૂખની ફેમિલીમાં તેની પત્ની અને બાળકોને તો સૌ કોઈ જાણે છે. પરંતુ તેના પરિવારમાં એક વ્યક્તિ એવી છે, જેને ભાગ્યે જ કોઈ ઓળખતું હશે. તે બીજું કોઈ નહીં પણ તેની બહેન શહેનાજ લાલા રૂખ ખાન છે. 58 વર્ષની શહેનાઝ તેના પિતાની ડેડ બોડી જોઈને ડીપ્રેશનમાં સરી પડી હતી. ત્યાર બાદથી લઈ હજુ સુધી તે આ આઘાતમાંથી ઉગરી શકી નથી. ઘરે આવી ત્યારે પિતાનો મૃતદેહ જોઈ બેભાન થઈ ગઈ શહેનાઝ
 
એક ચર્ચા મુજબ, શાહરૂખના પિતાના મોતના સમાચાર પહેલા શહેનાઝને મળ્યા નહોતા. તે સમયે તે બહાર હતી. તે જ્યારે આવી ત્યારે તે પિતાની ડેડ બોડી જોઈ બેભાન થઈ ગઈ હતી.આ ઘટના બાદ તેને એટલો આઘાત લાગ્યો કે, તે ડિપ્રેશનમાં ચાલી ગઈ. ત્યાર બાદ તે વારંવાર બીમાર પડવા લાગી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો ડીડીએલજેના શૂટિંગ સમયે શાહરૂખની બહેનના બીમાર પડવાથી લઈ બે વર્ષ સુધી આઘાતમાં રહેવા સુધીની વાતો
અન્ય સમાચારો પણ છે...