તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંજય દત્ત 57 મહિના તો સલમાન 18 દિવસ રહ્યો, આ સ્ટાર્સ પણ રહ્યા છે જેલમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ આર્મ્સ એક્ટ કેસમાં સજા ભોગવી સંજય દત્ત યરવડા જેલમાંથી મુક્ત થઇ ગયો છે. તેને પાંચ વર્ષની સજા થઇ હતી પરંતુ તે 57 મહિના સુધી જેલમાં રહ્યો. તેના સારા વર્તનને કારણે તેને સમય કરતા અગાઉ જ મુક્ત કરી દેવામાં આવ્યો છે. જોકે, બોલિવૂડના અનેક સ્ટાર્સ એવા છે જે જેલમાં જઈ ચૂક્યા છે. પરંતુ સંજય દત્તે સૌથી વધુ સજા ભોગવી છે.
જાણો કોણ કેટલા દિવસ રહ્યુ હતું જેલમાં
સલમાન ખાન
કાળા હરણના શિકારનો કેસ
-1998માં સલમાન ખાનની સાથે, તબ્બૂ, સોનાલી બેદ્રે, અને નીલમ પર કાળા હરણના શિકારનો કેસ બન્યો.
-12થી17 ઓક્ટોબર 1998 સુધી જેલમાં રહ્યો હતો.
-ત્યારબાદ 10 એપ્રિલ 2006માં પાંચ દિવસ સુધી જેલમાં રહ્યો.
-બાદમાં તે 26થી 31 ઓગસ્ટ, 2007માં જેલમાં રહ્યો હતો.
-હાલમાં કેસ કોર્ટમાં છે.
આગળની સ્લાઇડમાં વાંચોઃ આ સ્ટાર્સ પર રહ્યા હતા જેલમાં
અન્ય સમાચારો પણ છે...