Divya Bhaskar

Home » Bollywood » Gossip » Alia Bhatt Multi Coloured Sequined Midi Skirt Worth Rs 4000

આલિયાએ અંબાણીની પાર્ટીમાં પહેર્યો સસ્તો અને ટ્રાન્સપરન્ટ ડ્રેસ, આટલી હતી કિંમત

Divyabhaskar.com | Updated - Dec 06, 2017, 11:54 AM

અંબાણીની પાર્ટીમાં પહોંચેલી આલિયાએ લેગ કટ સ્કર્ટ સાથે બ્લેક કલરનું ટેંક ટોપ પહેરેલું હતું

  • Alia Bhatt Multi Coloured Sequined Midi Skirt Worth Rs 4000
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ

    મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ હંમેશા ડિઝાઈનર અને મોંઘા ડ્રેસ પહેરવા માટે જાણીતો છે. પાર્ટી, ફંક્શન્સ, એવોર્ડ સેરેમની સહિત અન્ય ઈવેન્ટ્સમાં સેલેબ્સ એક એકથી ચડિયાતા ડ્રેસિસમાં જોવા મળે છે. માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં, સ્ટાર કિડ્સ પણ મોંઘા ડ્રેસિસ પહેરવા માટે જાણીતા છે. તો બીજી તરફ તાજેતરમાં અંબાણી દ્વારા હોસ્ટ કરવામાં આવેલી એક પાર્ટીમાં અનેક બોલિવૂડ સેલેબ્સ સાથે આલિયા ભટ્ટ પણ સામેલ થઈ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આલિયા આ પાર્ટીમાં માત્ર 4 હજાર રૂપિયાનું સ્કર્ટ અને ટેંક ટોપમાં જોવા મળી હતી. મલ્ટી કલર હતું સ્કર્ટ

    આલિયાએ પહેરેલું સ્કર્ટ ટ્રાન્સપરન્ટ અને મલ્ટી કલર હતું. આ લેગ કટ સ્કર્ટ સાથે આલિયાએ બ્લેક કલરનું ટેંક ટોપ પહેરેલું હતું. ઉલ્લેખનીય છે કે, આલિયાની આગામી ફિલ્મ 'રાજી' છે. આ ફિલ્મ 2018માં રીલિઝ થશે. પાંચ વર્ષની કરિયર દરમિયાન આલિયાએ 'સ્ટૂડન્ટ ઓફ ધ યર'(2012), 'હાઈ વે' (2014), 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાં' (2014), 'શાનદાર' (2015), 'ઉડતા પંજાબ' (2016) સહિત અન્ય ફિલ્મ્સમાં કામ કર્યું છે.

    આગળ જુઓ આલિયા ભટ્ટના વધુ ફોટોઝ

  • Alia Bhatt Multi Coloured Sequined Midi Skirt Worth Rs 4000
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    અંબાણીની પાર્ટીમાં પહોંચેલી આલિયા અને કેટરિના કૈફ
  • Alia Bhatt Multi Coloured Sequined Midi Skirt Worth Rs 4000
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    આલિયા અને કેટરિના
  • Alia Bhatt Multi Coloured Sequined Midi Skirt Worth Rs 4000
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    લંડનના મેયર સાદીક ખાન સાથે કેટરિના અને આલિયા
  • Alia Bhatt Multi Coloured Sequined Midi Skirt Worth Rs 4000
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી આલિયા ભટ્ટ, કેટરિના કૈફ અને કરણ જોહર
  • Alia Bhatt Multi Coloured Sequined Midi Skirt Worth Rs 4000
    ડાબેથી કેટરિના, આલિયા, લંડનના મેયર સાદીક ખાન અને નીતા અંબાણી
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending