તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Rolls Royceમાં પ્રિયંકા ચોપરાએ મારી Entry, માત્ર ચાર દિવસ માટે આવી ભારત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ચાર દિવસ માટે ભારત આવી છે. પ્રિયંકા આ ચાર દિવસ દરમિયાન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના શૂટિંગ પૂર્ણ કરશે અને સંજય લીલા ભણશાલીની ફિલ્મ સાઈન કરે તેવી શક્યતા છે. પ્રિયંકા બ્લેક આઉટફિટમાં ઘણી જ સુંદર લાગતી હતી. એરપોર્ટ પરથી તે રોલ્સ રોય્સમાં ઘરે ગઈ હતી. 

આ સેલેબ્સ પણ મળ્યાં જોવાઃ
એરપોર્ટ પર સિદ્ધાર્થ મલ્હોત્રા, શાહિદ-મીરા-મિશા, રાની મુખર્જી, જેક્લીન સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એરપોર્ટ પર બોલિવૂડ સેલેબ્સ....)
અન્ય સમાચારો પણ છે...