તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્યારેક આમને ડેટ કરતી હતી પ્રિયંકા ચોપરા, આ સેલેબ્સ સાથે પણ રહ્યું અફેયર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા 34 વર્ષની(18 જુલાઇ,1982)થઇ છે. પ્રિયંકાનો જન્મ 1982માં જમશેદપુર, બિહાર(હવે ઝારખંડ)માં થયો હતો. તાજેતરમાં જ એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ પોતાની લવલાઇફને લઇને અનેક વાતો શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે હું હંમેશા રિલેશનશીપમાં રહી છું પરંતુ ક્યારેય ડેટ પર નથી ગઇ. કોઇપણ સાથે અચાનક જ ડેટ પર જવું એ કોન્સેપ્ટ ભારતમાં નથી. જ્યારે તમે કોઇની સાથે રિલેશનમાં હોવ છો ત્યારે તમે એકબીજા પ્રત્યે જવાબદાર હોવ છો જ્યારે ડેટિંગમાં આવો કોઇ કન્સેપ્ટ જ નથી.
મિસ વર્લ્ડ બનતા પહેલા આમની સાથે જોડાયું હતું નામ
-એવું કહેવાય છે કે મોડલિંગના દિવસોમાં પ્રિયંકા ચોપરા અસીમ મર્ચન્ટને ડેટ કરતી હતી. ન્યૂઝ અનુસાર 'મિસ વર્લ્ડ'નું ટાઇટલ જીત્યા બાદ પ્રિયંકાએ તેની સાથે બ્રેકઅપ કર્યું. અસીમ પ્રિયંકા પર એક ફિલ્મ પ્રોડ્યુસ કરવા ઇચ્છતો હતો પરંતુ લીગલ નોટિસ મોકલીને પીસીએ આ ફિલ્મ જ બંધ કરાવી.
-આમ તો પ્રિયંકા ચોપરાનું અસીમ મર્ચન્ટથી લઇને શાહિદ કપૂર સુધી અનેક લોકો સાથે અફેયર રહ્યું. જોકે આ અફેયર વધારે દિવસ સુધી ન ચાલ્યું. હાલ પ્રિયંકા બોલિવૂડની સાથે હોલિવૂડમાં પણ એક્ટિવ છે. ટીવી સિરિઝ 'ક્વોન્ટિકો' બાદ તેની હોલિવૂડ ફિલ્મ 'બેવોચ' પણ આવવાની છે. અમે તમને જણાવી રહ્યા છે પ્રિયંકાના લવ અફેયર્સ વિશે...
આગળની સ્લાઇડ્સમાં વાંચો કોની-કોની સાથે રહ્યું છે પ્રિયંકાનું અફેયર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો