તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિવોર્સ બાદ પણ મલાઈકા-અરબાઝે સાથે કર્યું ડિનર, સારા સહિતના સેલેબ્સ ક્લિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ થોડા દિવસ પહેલા જ ફેમિલી કોર્ટે અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના ડિવોર્સને કાયદાકીય મંજૂરી આપી દીધી હતી. જોકે બન્નેના છૂટાછેડા થઈ ગયા હોવાછતાં આ એક્સ કપલ 11 જુનના રોજ સાથે જોવા મળ્યું હતું. અરબાઝ મલાઈકાની ફેમિલી સાથે ડિનર કરવા માટે પહોંચ્યો હતો. તેમજ મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે,''રવિવાર ફેમિલીનો દિવસ છે. '' આમ અરબાઝ હજુ પણ તેની ફેમિલિનું અભિન્ન અંગ બની રહ્યો છે. આ દરમિયાન તેનો 14 વર્ષીય દિકરો અરહાન પણ સાથે જ હતો. આ સિવાય દિકરાઓ સાથે અમૃતા અરોરા-શકીલ લડાક અને મલાઈકાના પેરેન્ટ્સ પણ જોવા મળ્યા હતા.
 
આ સેલેબ્સ પણ થયા ક્લિક
આ સિવાય સારા અલી ખાન પાલિ વિલેજ કાફે, દીકરીઓ જ્હાનવી અને ખુશી સાથે શ્રીદેવી હક્કાસન(બાન્દ્રા),તુષાર કપૂર, હર્ષ વર્ધન, અંશુલા કપૂર અને આથિયા શેટ્ટી નેશનલ કોલેજ પાસેના રેસ્ટોરન્ટમાં જ્યારે શિલ્પા અને શમિતા શેટ્ટી મનિષ મલ્હોત્રાના ઘરે જોવા મળી હતી. જ્યારે સોનમ કપૂર અને અમિષા પટેલ એરપોર્ટ પર ક્લિક થઈ હતી.
 
આગળની સ્લાઈડ્સમાં અરબાઝ-મલાઈકા, સારા અલી ખાન, શ્રીદેવી, જ્હાનવી, ખુશી અને અમિષા પટેલ, શિલ્પા શેટ્ટી સહિત ક્લિક થયેલા સ્ટાર્સના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...