PHOTOS: અબરામ સહિત આ છે બોલિવૂડ સ્ટાર્સના CUTE KIDS

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(શાહરૂખ ખાન, અબરામ, આર્યન, સુહાના અને ગૌરી ખાન)
મુંબઇ: હાલમાં જ આઇપીએલની મેચ દરમિયાન શાહરૂખ ખાનનો નાનો પુત્ર અબરામ ખાન ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા મળ્યો હતો. વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં ગ્રાઉન્ડ પર આવી પહોંચેલા અબરામની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ. મેચ દરમિયાન શાહરૂખના ત્રણેય બાળકો આર્યન, સુહાના અને અબરામ હાજર હતા.
બોલિવૂડ સ્ટાર્સના બાળકો પણ જન્મની સાથે જ સેલિબ્રિટીઝ લિસ્ટમાં સામેલ થઇ જાય છે. લોકો સ્ટાર કિડ્સની ઝલક જોવા માટે ઉત્સુક જોવા મળે છે. મીડિયા અને કેમેરાની પણ ખાસ નજર તેમની ઉપર હોય છે. લોકો પણ આ ગ્લેમરસ સ્ટાર્સના કિડ્સ વિશે જાણવા ઉત્સુક રહે છે.
આગળ જુઓ, બોલિવૂડ સ્ટાર્સના બાળકોની તસવીરો...