તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Photo Of The Day: મોમની કરિનાની ગોદમાં ખડખડાટ હસતો જોવા મળ્યો તૈમુર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ સતત મીડિયામાં ચમકતા રહેતા સૈફ અને કરિનાના લિટ્ટલ નવાબ તૈમુરનો ફોટો ફરીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. આ ફોટો કરિનાના ઘરે જ લેવામાં આવ્યો છે. તેને જોઈને લાગે છે કે, તે ઝડપથી મોટો થઈ રહ્યો છે. હાલ તે ત્રણ મહિનાનો થઈ ચૂક્યો છે. આજે(18 માર્ચ) જોવા મળેલા આ ફોટોમાં તે એકદમ ક્યુટ લાગી રહ્યો છે અને મોમની પ્રેમ ભરી પપ્પીથી ખડખડાટ હસતો જોવા મળે છે. આ દરમિયાન તે ગ્રે કલર આઉટફિટમાં જ્યારે તેની મોમ બેબો બ્લુ ડ્રેસમાં જોવા મળી હતી.
 
16 માર્ચે નીકળ્યો હતો ઘર બહાર
તૈમુર અલી ખાન 16 માર્ચના રોજ મોમ કરિના અને માસી સાથે નાની બબિતાના ઘરે જતો જોવા મળ્યો હતો.  આ સમયે કારમાં તૈમુરને નેનીએ ખોળામાં સૂવડાવીને રાખ્યો હતો. તેની બાજુમાં જ કરિના કપૂર બેઠી હતી અને ફોન પર વાત કરતી હતી. તૈમુરની માસી કરિશ્મા પણ જોવા મળી હતી.
 
20 ડિસેમ્બરે આપ્યો જન્મ
કરિના કપૂરે ગયા વર્ષે 20 ડિસેમ્બરના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તૈમુરને જન્મ આપ્યો હતો. તૈમુર હવે ત્રણ મહિનાનો થવા આવ્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં તૈમુર અલી ખાનના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો