સની લિયોને સેટ પર આમ લગાવ્યા ગરમા-ગરમ લટકા-ઝટકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ સની લિયોન 'રઈસ' અને 'બાદશાહો' બાદ સંજય દત્ત સ્ટારર 'ભૂમિ'માં પણ આઈટમ સોંગ કરી રહી છે. તાજેતરમાં આ સોંગના સેટ પરના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. જેમાં તે બેહદ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. આ 'ટ્રિપ્પી ટ્રિપ્પી' સોંગ પ્રિયા સરૈયાએ લખ્યું છે અને સંચિન-જીગરે કમ્પોઝ કર્યું છે. જ્યારે ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફી કરી છે.
 
ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત અને અદિતી રાવ હૈદરી સ્ટારર આ ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યું છે. આ ફિલ્મ 22 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.
 
આગળની સ્લાઈડ્સમાં સની લિયોનના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...