બાથટબમાં ન્યૂડ અવતારમાં જોવા મળી Actress, બોયફ્રેન્ડે ક્લિક કર્યો Photo

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ 'બરફી'થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ ઇલેના ડિક્રુઝ ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ છે. તાજેતરમાં જ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઇલેના બાથટબમાં ન્યૂડ અવતારમાં જોવા મળે છે. આ બોલ્ડ ફોટો તેના બોયફ્રેન્ડ એન્ડ્રયૂ નીબોને ક્લિક કર્યો છે. જેને અત્યાર સુધીમાં 83 હજાર કરતા પણ વધુ લાઇક મળ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે તેના ફોટા પર લોકોની કમેન્ટથી બચવા માટે ઇલેનાએ 'Turn Off Commenting' કર્યું છે. આથી તેના આ ફોટો પર કોઇ કમેન્ટ ના કરી શકે.
 
ફોટોગ્રાફરને ડેટ કરી રહી છે ઇલેના
ઇલેના ડિક્રુઝ અને ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નીબોનના રિલેશન બોલિવૂડમાં કોઇથી છુપાયેલા નથી. અનેક જાહેર ઇવેન્ટમાં આ જોડી હાથમાં હાથ નાખીને જોવા મળે છે. આટલું જ નહીં બન્નેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ એકબીજાના ફોટોથી ભરેલા છે. ગત વર્ષે જ તેમની સિક્રેટ વેડીંગના ન્યૂઝ પણ સામે આવ્યા હતાં. નોંધનીય છે કે ગત વર્ષે 'રૂસ્તમ'માં જોવા મળેલી ઇલેનાની બે ફિલ્મ્સ 'મુબારકાં' અને 'બાદશાહો' આ વર્ષે રીલિઝ થશે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, બોયફ્રેન્ડે ક્લિક કરેલા તેમજ એન્ડ્ર્યુ અને ઇલેનાના Photos...