Divya Bhaskar

Home » Bollywood » Gossip » Navya Naveli Joins Grandfather Amitabh Bachchan To Meet His Fans

જ્યારે પૌત્રી નવ્યાને ફેન્સ સાથે મળવા પહોચ્યાં અમિતાભ, કહ્યું- હું શું કરીશ ત્યાં

Divyabhaskar.com | Updated - Oct 10, 2017, 08:59 PM

દર સન્ડેની જેમાં આ વખતે પણ અમિતાભ પોતાના ફેન્સને મળવા માટે જલ્સાના ગેટ પર પહોંચ્યા હતા.

  • Navya Naveli Joins Grandfather Amitabh Bachchan To Meet His Fans
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    પૌત્રી નવ્યા સાથે અમિતાભ બચ્ચન
    મુંબઈ : દર સન્ડેની જેમાં આ વખતે પણ અમિતાભ પોતાના ફેન્સને મળવા માટે જલ્સાના ગેટ પર પહોંચ્યા હતા. ખાસ વાત એ હતી કે આ સમયે તેમની સાથે તેમની પૌત્રી ન્વયા નવેલી પણ જોવા મળી હતી. આ દરમિયાન નવ્યા પોતાના દાદાનો હાથ પક્ડીને તેમની સાથે ગેટની પાસે ફેન્સનો જોતી જોવા મળી હતી. બીજી તરફ અમિતાભ પોતાની પૌત્રીને ફેન્સથી ઈન્ટ્રોડ્યૂઝ કરાવતા જોવા મળ્યા હતા. આ વચ્ચે પાછળ ઉભેલી અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદા પોતાના ફોનમાં આ મુમેન્ટનો કેપ્ચર કરતી જોવા મળી હતી. બ્લોગ પર અમિતાભે પોસ્ટ કર્યા ફોટોઝ...
    -અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર પૌત્રીના ફોટોઝ પોસ્ટ કર્યા હતા.
    -આ પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે જે સમયે આ ફોટોઝ લેવામાં આવ્યા ત્યારે નવ્યા કહી રહીં હતી કે ‘હું ત્યાં શું કરીશ’
    -ફોટોમાં નવ્યા થોડી શરમાતી અને નર્વસ જોવા મળી હતી. જોકે બિગ બીએ પૌત્રીનો હાથ પક્ડીને તેને કોન્ફિડન્સ આપતા જોવા મળ્યા હતા.
    પૌત્રી આરાધ્યાની સાથે પણ ફેન્સને મળી ચૂક્યા છે બિગ બી
    -પૌત્રી નવ્યા પહેલા બિગ બી મે મહિનામાં ફેન્સની સામે પૌત્રી આરાધ્યાને લઈને પહોંચ્યા હતા.
    -5 વર્ષની આરાધ્યા ખૂબ જ કેમેરા ફ્રેન્ડ્લી છે. તે આ દરમિયાન દાદાજીની સાથે ફેન્સને વેવ કરતી જોવા મળી હતી.
    આગળની સ્લાઈડ્સમાં જુઓ, અમિતાભ બચ્ચનના ફેન્સને મળતા કેટલાક ફોટોઝ...
  • Navya Naveli Joins Grandfather Amitabh Bachchan To Meet His Fans
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    પૌત્રી નવ્યા સાથે અમિતાભ બચ્ચન
  • Navya Naveli Joins Grandfather Amitabh Bachchan To Meet His Fans
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    પૌત્રી નવ્યા સાથે અમિતાભ બચ્ચન
  • Navya Naveli Joins Grandfather Amitabh Bachchan To Meet His Fans
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ બચ્ચન
  • Navya Naveli Joins Grandfather Amitabh Bachchan To Meet His Fans
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પૌત્રી નવ્યા સાથે અમિતાભ બચ્ચન
  • Navya Naveli Joins Grandfather Amitabh Bachchan To Meet His Fans
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પૌત્રી નવ્યા સાથે અમિતાભ બચ્ચન
  • Navya Naveli Joins Grandfather Amitabh Bachchan To Meet His Fans
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પૌ્ત્રી આરાધ્યા, ઐશ્વર્યા રાય બચ્ચન સાથે અમિતાભ બચ્ચન
  • Navya Naveli Joins Grandfather Amitabh Bachchan To Meet His Fans
    પૌ્ત્રી આરાધ્યા સાથે અમિતાભ બચ્ચન
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending