'સલમાન'ના ભાઈ સાથે રિલેશનશીપમાં રહી ચૂકી છે 'બબિતાજી',શું હતો મામલો?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબિતાનો રોલ કરનારી મુનમુન દત્તા એક સમયે એક્ટર અરમાન કોહલી સાથેના અફેરને લઈને ચર્ચામાં રહી ચુકી છે..એટલુ જ નહીં ન્યૂઝ તો એવા પણ આવ્યા કે અરમાન મુનમુન સાથે મારપીટ પણ કરતો હતો..જેને લઈને આ રિલેશનનું એક વર્ષમાં જ બ્રેકઅપ થઈ ગયુ..2008માં આ કપલ એકબીજાના પ્રેમમાં હતુ..પરંતુ વેલેન્ટાઈન ડેના અરમાને એવુ તે શુ કહ્યુ કે મુનમુને તેની સાથેનો સંબંધ તોડી નાંખ્યો..જેની ફરિયાદ મુનમુને પોલીસ સ્ટેશનમાં પણ કરી હતી..મુનમુનથી અલગ થયા બાદ અરમાનનું નામ તાન્યા સિંહ અને તનિષા મુખર્જી સાથે પણ જોડાઈ ચુક્યુ છે..પરંતુ મુનમુન દત્તા હજી પણ સિંગલ છે.
અન્ય સમાચારો પણ છે...