તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાહિદ કપૂરે લીધું મીરા સાથે લંચ, મુંબઈમાં સ્ટાર્સે આમ પસાર કર્યો દિવસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ ફિલ્મ પ્રમોશનથી લઈ શોપિંગ અને લંચ કે ડિનર માટે મુંબઈના કોઈને કોઈ સ્થળે જોવા મળી જાય છે. 28 નવેમ્બરના રોજ પણ કેટલાક ફિલ્મ સેલેબ્સ ક્લિક થયા હતા. જેમાં શાહિદ પત્ની મીરા સાથે એક રેસ્ટોરન્ટમાં લંચ માટે પહોંચ્યો હતો. હાલ દીકરી મીશાના ઉછેરમાં વ્યસ્ત આ પેરેન્ટ કપલ સમય લઈને ડિનર ડેટ પર પણ પહોંચી જાય છે. આ સિવાય નિમ્રત કૌર, મંદાના કરીમી અને 'દંગલ'ની પ્રમોશનલ ઈવેન્ટમાં આમિર ખાન પણ જોવા મળ્યો હતો.
આગળની સ્લાઈડ્સમાં મુંબઈમાં વિવિધ સ્થળોએ જોવા મળેલા સ્ટાર્સની તસવીરો
અન્ય સમાચારો પણ છે...