ટ્રાન્સપરન્ટ ટોપમાં જોવા મળી મલાઈકા, બીજી તરફ વીયર્ડ આઉટફિટમાં સ્પોટ થઈ કંગના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : થોડા સમય પહેલા મલાઈકા અરોરને મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ સ્ટનિંગ લુક સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે ફુલી બ્લેક ટ્રાન્સપરન્ટ ટોપ, પેન્ટ એન્ડ લેધર જેકેટમાં જોવા મળી હતી. તેનું ટોપ ખૂબ જ ટ્રાંજી હતુ, જેના કારણે મલાઈકાના ઈનર ક્લોઝ સુધી જોવા મળી રહ્યા હતા. આ ડ્રેસની સાથે તેણે રેડ કલરના બૂટ્સ એન્ડ બ્લેક ગોગલ્સ કેરી કર્યા હતા. વીયર્ડ ડ્રેસમાં જોવા મળી કંગના...

 

-કંગના રનૌતને પણ મુંબઈ એરોપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી.

-આ દરમિયાન તે ખૂબ જ વીયર્ડ ડ્રેસમાં જોવા મળી હતી.

-કંગનાએ એરપોર્ટ પર રેડિશ ચેક શર્ટ, ડાર્ક બ્રાઉન પેન્ટ એન્ડ અલગ પ્રકારનું સ્ફાર્ક કેરી કર્યુ હતુ.

-તેનો સ્ફાર્ક તેને વીયર્ડ લુક આપી રહ્યો હતો.

 

આ સેલેબ્સ પણ મળ્યા જોવા

 

-એરપોર્ટ પર મલાઈકા ઉપરાંત શ્રદ્ધા કપૂરને પિતા શક્તિ કપૂર સાથે સ્પોટ કરવામાં આવી હતી.

-આ દરમિયાન અરબાઝ ખાન, રાકેશ રોશન, જીતેન્દ્ર, ઈલિયાન ડિક્રૂઝ, ડાયના પેન્ટી અને કિરણ રાવ પણ જોવા મળી હતી.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ બાકી સેલેબ્સના PHOTOS…

અન્ય સમાચારો પણ છે...