ચોથી વાર હોલિડે ટ્રીપ પર બિપાશા-કરણ, માલદીવમાં કરી રહ્યાં છે મોજ-મસ્તી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફિટનેસ ટ્રેનર ડેની પાંડે, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર)
મુંબઇ: ફિલ્મ 'અલોન'થી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની નિકટતા વધી છે. હવે આ કપલ ચોથી વાર હોલિડે ટ્રીપ પર છે. તેઓ માલદીવમાં ક્લોવિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે. સાથે જ બિપાશાની ફિટનેસ ટ્રેનર ડેની પાંડે પણ છે. ત્યાં તે સ્પા, મસાજ, સ્વીમિંગ, યોગા સાથે ખૂબ મોજ-મસ્તી કરી રહ્યાં છે.
ફિલ્મ 'અલોન' પછી બિપાશા અને કરણની ઓન એન્ડ ઓફ-સ્ક્રિન કેમિસ્ટ્રી ચર્ચામાં આવી હતી. બન્ને એક-બીજાનો સાથ એન્જોય કરતાં અનેક વાર જોવા મળ્યાં. આ પહેલા બિપાશા-કરણે ઋષિકેશમાં વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કર્યો હતો. કરણનો બર્થ-ડે (23 ફેબ્રુઆરી) ગોવામાં મનાવ્યો હતો, જ્યારે જૂનમાં તેઓ રોડ ટ્રિપ પર રેન ફોરેસ્ટ ગયા હતા અને હવે માલદીવમાં છે.
આગળ જુઓ, માલદીવ ટ્રીપની તસવીરો...