વેકેશન એન્જોય કરી કરીના આવી મુંબઈ, કરિશ્મા જોવા મળી દીકરા-દીકરી સાથે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 27 માર્ચની રાત્રે એરપોર્ટ પર કરિશ્મા કપૂર પોતાની દીકરી સમાયરા દીકરા કિયાન અને દીકરી સમાયરા સાથે જોવા મળી હતી. આ સિવાય કરીના કપૂર અને સૈફ અલી ખાન, તથા પત્ની કિરન અને દીકરા આઝાદ રાવ ખાન એરપોર્ટ પર ક્લિક થયા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કરીના લંડનથી વેકેશન એન્જોય કરીને આવી છે. આ સેલેબ્સ પણ મળ્યા જોવા
 
એરપોર્ટ પર સંજય દત્ત, કિમ શર્મા, દીકરી સાથે લારા દત્તા અને હિમેશ રેશમિયા પણ જોવા મળ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં એરપોર્ટ પર ક્લિક થયેલા સ્ટાર્સના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...