તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યારે પહેલીવાર સંતાનોને મળ્યો કરણ જોહર, જાણો શા માટે આવ્યા'તા આંસુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ કરણ જોહર (44) સરોગસીથી બે જુડવા બાળકોનો સિંગલ ફાધર બન્યો છે. જેમાં એક છોકરી (રૂહી જૌહર) અને એક છોકરો (યશ જૌહર) છે. કરણ જોહરે જ માર્ચના પહેલા અઠવાડિયામાં આ ન્યૂઝ કન્ફર્મ કર્યા હતાં.જોકે કરણે બાળકોના કોઇ ફોટો શૅર કર્યા નથી પરંતુ તાજેતરમાં જ તેણે પોતાના બાળકો અંગે એક ઇન્ટરવ્યુમાં વાતચીત કરતા જણાવ્યું હતું કે તેના બાળકો પ્રીમેચ્યોર છે.
 
સંતાનોને જોઇને નીકળ્યા કરણની આંખમાંથી આંસુ
કરણે જણાવ્યું કે, "પહેલા દિવસે જ્યારે હું 7 ફેબ્રુઆરીએ આઇસીયુમાં બાળકોને મળવા માટે ગયો ત્યારે મેં પહેલીવાર તેમને જોયા હતાં. મારી આંખમાંથી આંસુ નીકળી ગયા હતાં. મને જાણ થઇ કે બાળકો પ્રીમેચ્યોર છે. તેમનો જન્મ એપ્રીલમાં થવાનો હતો. તે બન્ને મારા અંશ હતાં તે ફિલીંગ એકદમ અનોખી હતી. મેં ત્યારે જ આ લાગણી અનુભવી. જે અન્ય લોકો ફીલ કરે છે."
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, બાળકોના ભવિષ્ય અંગે શું વિચારે છે કરણ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો