તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છલકાયું કરણનું દર્દ; કહ્યું,\'હું મંડપમાં હતો અને મારો પ્રેમ કોઇ અન્ય સાથે...\'

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ ફિલ્મમેકર કરણ જોહર પણ પ્રેમમાં નિષ્ફળ રહ્યો હતો. તેણે પોતાના આ દર્દને ફિલ્મ્સનું માધ્યમ બનાવીને વ્યક્ત કર્યું છે. એક વાતચીતમાં કરણે જણાવ્યું કે કઇ રીતે તેને 'હેપ્પી મેરેજ' કરનાર કપલથી ઇર્ષા થવા લાગી હતી. કરણે કહ્યું કે,"લોકો મને કહેતા હતાં કે હિન્દી ફિલ્મ્સ થિયેટ્રિકલ અને ડ્રામેટિક હોય છે. પરંતુ તે ક્યાંક ને ક્યાંક રિયલ લાઇફ સાથે જોડાયેલી હોય છે. હું તે લગ્નના મંડપમાં બેઠો હતો જ્યાં મારો પ્રેમ કોઇ અન્ય સાથે લગ્ન કરી રહ્યો હતો. જ્યારે આ બધું થાય છે ત્યારે તમને એવો વિચાર આવે છે કે તમે આ બધામાંથી ક્યારેય બહાર નહીં આવી શકો."
 
સાચો પ્રેમ હવે અશક્ય છે.
'કુછ કુછ હોતા હૈ', 'કભી અલવિદા ના કહેના' અને 'એ દિલ હૈ મુશ્કિલ' જેવી લવસ્ટોરી બેઝ્ડ ફિલ્મ્સ બનાવી ચૂકેલા કરણનું કહેવું છે કે તેની ફિલ્મ્સમાં રિયલ લાઇફ પણ જોવા મળે છે. કરણે આગળ જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રિમાં થનાર 'હેપ્પી મેરેજ' મને દુખ પહોંચાડનાર હતાં. હું તેમને કહેતો હતો કે,'તમે એક ડાયનાસોર છો. અહીંથી ચાલ્યા જાઓ' જ્યારે કરણને પૂછવામાં આવ્યું કે શું તે ગરીબ રહીને સાચો પ્રેમ મેળવવાનું પસંદ કરશે કે પછી અમીર થઇને સિંગલ રહેવાનું પસંદ કરશે? તો કરણે કહ્યું કે,"સાચો પ્રેમ હવે દૂરની વાત છે. માત્ર લાલસા જ રહી જાય છે. આથી હું અમીર થઇને સિંગલ રહેવાનું પસંદ કરીશ.'
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, જ્યારે સંતાનોને જોઇને નીકળ્યા કરણની આંખમાંથી આંસુ....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો