તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાજોલ જોવા મળી સાસુમા સાથે તો અક્ષયકુમાર પરિવાર જોડે થયો Clicked

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ 12 સપ્ટેમ્બર(સોમવાર)ના રોજ મુંબઈમાં વિવિધ જગ્યાએ જોવા મળ્યાં હતાં. કાજોલ પોતાની મોમ તનુજા તથા સાસુ વીણા દેવગણ સાથે જોવા મળી હતી. અક્ષય કુમાર હાલમાં જ માલદિવ્સમાં વેકેશન મનાવીને પરત ફર્યો છે. અક્કી પત્ની તથા પુત્ર સાથે જોવા મળ્યો હતો. આ સિવાય જેનેલિયા પતિ રિતેશ સાથે બાંદ્રામાં જોવા મળી હતી. સુશાંત સિંહ રાજપૂત અને નીરજ પાંડે પોતાની ફિલ્મ 'એમએસ ધોની'ના પ્રમોશન કરતાં જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ ક્લિક થયાં બોલિવૂડ સેલેબ્સ....)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો