તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Stunning લુકમાં જોવા મળી શ્રીદેવીની દીકરી, પ્રિટી સહિતના સેલેબ્સ થયા ક્લિક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ 18 માર્ચની રાત્રે શ્રીદેવીની મોટી દીકરી જ્હાનવી કપૂર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. તે પાપા બોની સાથે હતી. આ દરમિયાન વ્હાઈટ વન પીસમાં જ્હાનવી ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી. જ્હાનવી અને બોની સિવાય જયા બચ્ચન, પ્રિટી ઝિન્ટા, શક્તિ કપૂર, સુનિલ શેટ્ટી, જેકી શ્રોફ, અમીષા પટેલ, સ્વરા ભાસ્કર, આફતાબ-નીન દુસંજ, દિયા મિર્ઝા અને અદા શર્મા પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જોકે આ સેલેબ્સ ક્યાં જઈ રહ્યા હતા અને ક્યાંથી આવી રહ્યા હતા?તે સ્પષ્ટ થયું નથી.
 
આગળની સ્લાઈડ્સમાં એરપોર્ટ પર જોવા મળેલા બોલિવૂડ સેલેબ્સના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો