• Gujarati News
  • Arbaaz, Zarine Khan And Many More Celebs Leaves For Aiba

દુબઈ જવા મુંબઈથી નીકળ્યા સ્ટાર્સ,જેકલીન-સોનાક્ષી જોવા મળી આ અંદાજમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:ડાબેથી જેકલીન, સોનાક્ષી, સાજીદ નડીયાદવાલા-વર્ધા)
મુંબઈ:દુબઈમાં યોજાનારા એઆઈબીઓ(અરબ ઈન્ડો બોલિવૂડ એવોર્ડ્સ) માટે ગઈકાલે(28 મે )ફિલ્મ સ્ટાર્સે માયા નગરી અલવિદા કહ્યું હતું.આ ફિલ્મ હસ્તીઓ એરપોર્ટ પર ક્લિક થઈ હતી.
દુબઈ જવા નીકળેલા હસ્તીઓમાં સોનાક્ષીસિંહા, સાજીદ નડીયાદવાલા, વર્ધા નડીયાદ વાલા ઉર્વશી રૌતેલા, જેકલીન ફર્નાન્ડીઝ,રાજ કુમાર રાવ, અલી ફઝલ, અરબાઝ ખાન, પ્રિયંકા ચોપરા, જાવેદ જાફરી, ઝરીન ખાન અને ડેવિડ ધવન-કરૂણા ધવન સામેલ હતી.
અલબુસ્તાન ગ્રુપ દ્વારા આયોજીત આ સમારોહને કરણ જોહર અને મનીષ પૌલ હોસ્ટ કરશે. જ્યારે પરિણીતી ચોપરા, વરૂણ ધવન, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન, જેકલીન ફર્નાન્ડીઝ અને નેહા ધુપિયા પર્ફોર્મન્સ આપશે.
દુબઈ જવા નીકળેલા સ્ટાર્સની વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો