Divya Bhaskar

Home » Bollywood » Gossip » kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok

બેંગકોકમાં થયા HDFCના ડિરેક્ટરની દીકીરીના લગ્ન, અંદર હતી મસ્તી અને ઝાકઝમાળ

Divyabhaskar.com | Updated - Nov 16, 2017, 04:44 PM

અમૃતાના લગ્નમાં આયેશા ચોપરાથી લઈ સંધ્યા મ્રિદુલ અને સત્યદીપ સહિતના સેલેબ્સ સામેલ થયા હતા

  • kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી પતિ અને ફેેમિલી મેમ્બર્સ સાથે અમૃતા પુરી

    મુંબઈઃ 10 નવેમ્બરના રોજ 'કાઈપો છે'માં ગુજરાતી યુવતીનો રોલ કરી જાણીતી બનેલી બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા પુરીએ બેંગકોકમાં લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ઈમરૂન સેઠી સાથે લગ્ન કર્યાં હતા. ઈમરૂન મુંબઈનો જાણીતો રેસ્ટોરર છે. આ લગ્નમાં અમૃતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સામેલ થયા હતા. જેમાં આયેશા ચોપરાથી લઈ સંધ્યા મ્રિદુલ અને સત્યદીપ સહિતના સેલેબ્સનો સમાવેશ થાય છે.

    એચડીએફસી બેન્કના એમડીની દીકરી છે અમૃતા
    અમૃતાનો જન્મ 20 ઓગસ્ટ, 1983ના દિવસે થયો હતો. અમૃતાના પિતા આદિત્ય પુરી એચડીએફસસી બેન્કના મેનેજિંગ ડિરેક્ટર છે. અમૃતાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ રાઇટિંગમાં કરિયર બનાવવાનું અને થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે એક વર્ષ સુધી ટોચની એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કોપી રાઇટિંગ કર્યું હતું અને સાથેસાથે લાઇફસ્ટાઇલ મેગેઝિનમાં કામ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તેણીએ પોતાનો પોર્ટફોલિયો બનાવ્યો, અને ફિલ્મ્સ તથા એડ ફિલ્મ્સ માટે ઓડિશન આપવાની શરૂઆત કરી દીધી હતી.

    આ ફિલ્મ્સ અને એડમાં કર્યું કામ
    ત્યારબાદ તેણે કોટેક્સ, પીપલ ફર્સ્ટ, ગાર્નિયર અને લોઓરેલ જેવી બ્રેન્ડ્સ માટે મોડલિંગ પણ કર્યું. અમૃતાને કેટલીક ફિલ્મ્સ માટે ઓડિશન આપ્યા બાદ અંતે ‘આયેશા’માં શેફાલી ઠાકુરનો રોલ મળ્યો. આ ફિલ્મ લેખિકા જેન ઓસ્ટીનની ‘એમ્મા’ પર આધારિત હતી. ત્યાર બાદ તે ‘બ્લડ મની’ અને ‘કાઇ પો છે’માં જોવા મળી હતી અને આ ફિલ્મોમાં પણ તેની એક્ટિંગના વખાણ થયા હતા.

    આગળ જુઓ અમૃતા પુરીના લગ્નના અંદરના કેટલાક ફોટોઝ

  • kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    ફ્રેન્ડ્સ સાથે અમૃતા પુરી
  • kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    મહેંદી સેરેમની સમયે એન્જોય કરી રહેલી અમૃતા
  • kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    ફ્રેન્ડ્સ સાથે અમૃતા
  • kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    ફ્રેન્ડ્સ સાથે અમૃતા
  • kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    મસ્તીમાં ડૂબી લગ્નની મજા માણતા અમૃતાના ફ્રેન્ડ્સ
  • kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    આયેશા ચોપરા સાથે સત્યદીપ મિશ્રા
  • kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સત્યદીપ મિશ્રા અને સંધ્યા મ્રિદુલ
  • kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સંધ્યા મ્રિદુલ
  • kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ફ્રેન્ડ્સ સાથે આયેશા ચોપરા
  • kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રીતિકા
  • kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok
    અમૃતાના લગ્નને એન્જોય કરી રહેલા ફ્રેન્ડ્સ
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending