તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માન્યતા કરતી'તી C ગ્રેડ ફિલ્મ્સમાં કામ, 20 વર્ષ મોટા સંજુબાબાની નિકટ આવવા કરતી આવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સંજય દત્ત કમબેક માટે તૈયાર છે. હાલમાં સંજય દત્ત 'ભૂમિ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સંજય દત્ત અદિતી રાવ હૈદરી પુત્રીની ભૂમિકામાં જોવા મળશે. સેટ પર ઘણીવાર સંજય દત્ત પત્ની માન્યતા તથા બાળકો સાથે જોવા મળે છે. માન્યતાએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. માન્યતા ઘણીવાર બોલ્ડ અવતારમાં બાળકો સાથે જોવા મળે છે. તે પરિવાર તથા બાળકોને સારી રીતે સંભાળી રહી છે. સંજય દત્ત 58 વર્ષનો છે, જ્યારે માન્યતા 37 વર્ષની છે. બંને વચ્ચે 21 વર્ષનો તફાવત છે.

આ સોંગથી થઈ પોપ્યુલરઃ
માન્યતા પહેલાં એક બોલિવૂડ એક્ટ્રેસ હતી. તેને પ્રકાશ ઝાની ફિલ્મ 'ગંગાજલ'માં આઈટમ સોંગ 'અલ્લડ જવાની...' કર્યું હતું. આ સોંગને કારણે માન્યતા ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, મુસ્લિમ પરિવારમાં જન્મેલી માન્યતાએ સંજય દત્તની નિકટ આવવા શું કર્યું હતું....)
અન્ય સમાચારો પણ છે...